સૌથી આલિશાન હોસ્પીટલ – જ્યારે પણ સંસ્કૃતની સભ્યતાની વાત થાઈ છે, ત્યારે દુનિયામાં સૌથી પાછળ ચીન ને માનવામાં આવે છે.
ઘણા લોકો તો ચીનને નાસ્તિક દેશ પણ માને છે કારણ કે અહીંના લોકો કોઈ ભગવાનને માનતા નથી. પરંતુ આ જરુરી નથી તો કોઈ દેશ મહાન માત્ર આસ્થાથી જ બને અને જ્યારે તમે ચીનની આ હોસ્પીટલ વિશે જાણશો, જે પોતાની દેશમાં નહી પરંતુ દુનિયાભરમાં ઘણા દેશોમા મફત મેડિકલ સર્વિસ આપે છે અને બાળકોને ફ્રીમાં સારવાર કરે છે.
વિશ્વની સૌથી આલિશાન હોસ્પીટલ પાણીની ઉપર તરે છે કારણ કે તે એક જહાજ ની બનાવવામાં આવેલી છે.
ચીન ની આ આલિશાન હોસ્પિટલ ચીનની શેના દ્વારા બનાવવામાં આવેલ છે ચીનની સેનાની આવી 920 શીપ હોસ્પીટલ છે આમ તો ચીન વિશ્વભરમાં તેના શ્રેષ્ઠ અને અઝીબો ગરીબો ઇવેશન્સ માટે જાણીતા છે. અને ચીનની આ શીપ હોસ્પિટલ જ વિશેષ ઇનવેશનનો ઉદાહરણ છે.
આ સૌથી પ્રસિદ્ધ હોસ્પીટલમાં સામાન્ય લોકો અને બાળકોને ફ્રી સારવાર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ હોસ્પીટલમાં કોઈ પણ રોગોની સારવાર થઈ શકે છે. સૈન્યના આ શીપ હોસ્પીટલમાં 500 બેડ, 133 આઈસીયુ થિયેટર, 12 ઑપરેશન થિયેટર છે અને આ લોકોની સારવાર કરવા માટે 144 એક્સપેર્ટ ડોક્ટર છે, જેની પાસે લોકોની સારવાર કરવામાં આવે છે. આ શીપ હોસ્પીટલને પીસ આર્કના નામથી ઓળખવામાં આવે છે.
પીસ આર્ક નામનું આ હોસ્પીટલનો વજન 14 હજાર ટન છે જેમાં 500 લોકોનો સ્ટાફ છે.
પીસ આર્ક નામના આ સૌથી પ્રસિદ્ધ હોસ્પીટલ એશિયા આફ્રિકાના ઘણા ગરીબ દેશોમાં જઈને લોકોની ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. આ શીપ હોસ્પીટલ એક દેશ 8 દિવસ સુધી રહે છે અને ત્યાં લોકોની સારવાર થાય છે. આ પીસ આર્ક નામની સૌથી વધુ આલિશાન હોસ્પીટલમાં બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવે છે, બાળકોને સ્વચ્છતાની માહિતી અને કરાટે માર્શલ આર્ટ, કુંગફુ પણ શીખે છે અને સાથે જ ચીની સંસ્કૃતિ પણ જાણી શકે છે.
પીસ આર્ક અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 36 દેશોમાં 2 લાખ લોકોએ સારવાર કરી છે.