Share Facebook Twitter WhatsApp હોન્ગકોન્ગમાં પ્રતિષ્ઠિત ઓક્શન કંપની ક્રિસ્ટીઝ દ્વારા એક એવું પર્સ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું જે દુનિયાની સૌથી કીમતી હેન્ડબેગ ગણાય છે. એમાં ૪૫૧૭ હીરા જડેલા છે અને પર્સ ૩૮૧.૯૨ કેરેટનું છે. આ પર્સની ઓરિજિનલ કિંમત ૨૪ કરોડ ૭૦ લાખ રૂપિયાની આસપાસ છે. offbeat offbeat
દિવસ માત્ર 10 કલાક, 18 મિનિટ અને 18 સેકન્ડનો રહેશે, જાણો ક્યારે છે વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત19/12/2024