હા અમે વાત કરી રહ્યા છી આ ઓઇમાકોન ગામની જે રશિયાની રાજધાની મોસ્કોથી પૂર્વ દિશામાં 4900 કિલોમીટર દૂર સાઇબેરિયામાં ઓઇમાકોન ગામ આવ્યું છે. કહેવાય છે કે વર્ષ 1930 પહેલાં અહીં કોઇ રહેતુ ન હતું. પણ તે વર્ષથી રશિયન સેનાની એક પર વિખેરાઇ જાય. દુનિયાનાં સૌથી ઠંડા ગામમાં આવી પરિસ્થિતિ છે. આ ગામનું નામ છે ઓઇમાકોન છે અહિયાં તાપમાન -71 ડીગ્રી રહે છે કેહવામાં આવે છે એટલા તાપમાનમાં લોકો થીજીને મારી જાય છે.
1933માં આ ગામનું તાપમાન માઇનસ 67.7 ડિગ્રી સેલ્સિયસ હતું. જે તે સમયમાં નોર્થ પોલ વિસ્તારમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયુ હતું. ગત વર્ષે 22 ડિસેમ્બરે અહીં લઘુત્તમ તાપમાન માઇનસ 58 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.પરંતુ હાલમાં તેમનું તાપમાન -71 ડીગ્રી હોવાનું માનવામાં આવે છે…