પેલી ઓગષ્ટે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની 90 મી એનિવર્સરી છે.તેના બે દિવસ પહેલાં રવિવારે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.માંગોલીયા સ્થિત ચીનના મોટા મીલીટ્રીબેઝ ઝુરિહેરમા પરેડ કાઢવામાં આવી હતી.આ પરેડમાં પ્રેસિડેન્ટ પણ સામેલ હતા.૧૬ જુન થી ચીન-ભારત વચ્ચે સિક્કિમ સેકટર સ્થિત ડોકલામ મુદે વિવાદ ચાલી રહ્યો છે.ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ જીન્પીંગ સેન્ટ્રલ કમીશનના પ્રમુખ છે.
ચીની આર્મીની સ્થાપના ૧ ઓગષ્ટ,૧૯૨૭ના રોજ માઓત્સે તુંગની આગેવાનીમાં નેશનલ લીબરેશન મુવમેન્ટ દરમિયાન કરવામાં આવી હતી.