દુનિયાના ઘણા દેશોમાં તમે ૨ સ્ટાર થી માંડીને ૭ સ્ટાર સુધીની લક્ઝરીયસ સુવિધાઓ આપતી હોટલર્સ જોય હશે પરંતુ આજે આપણે એક એવી હોટલ વિશે વાત કરીશું જે ૨ કે ૭ સ્ટાર નહી પરંતુ 0 સ્ટાર હોટલ છે.

this-is-the-only-zero-star-hotel-in-the-world-where-people-have-to-live-but-difficult

આ હોટલ સ્વીઝરલેન્ડમાં આવેલી છે. સ્વિસ આલ્પ્સના પર્વતો વચ્ચે આવેલી આ હોટલ તમને અકે અનોખો અનુભવ કરાવશે. આ હોટલમાં ન તો છત છે કે ન તો દિવાલ કે ન તો દરવાજો. તમે જ્યારે આ હોટલમાં પ્રવેશતો એક નાનકડા ફ્લોર પર બેડ અને બે ટેબલ જોવા મળશે અને ટેબલ ઉપર બેડ લેમ્પ્સ છે.

this-is-the-only-zero-star-hotel-in-the-world-where-people-have-to-live-but-difficult
this-is-the-only-zero-star-hotel-in-the-world-where-people-have-to-live-but-difficult

આ હોટલમાં માત્ર એક જ રૂમ છે. દરીયાઇ સપાટીથી ૬,૪૬૩ ફુટની ઉંચાઇએ આવેલી છે. અહીં એક રાત્રીના રોકાણ માટેનો ખર્ચ લગભગ ૧૫,૦૦૦ રૂપિયા જેટલો થાય છે.

this-is-the-only-zero-star-hotel-in-the-world-where-people-have-to-live-but-difficult
this-is-the-only-zero-star-hotel-in-the-world-where-people-have-to-live-but-difficult

આ હોટલ પાછળનો મુખ્ય વિચાર આટિસ્ટ ફ્રેન્ક એન્ડ પેટ્રીક રિકલીન અને હોસ્પિટાલીટી પ્રોફેશનલ ડેનીયલે સ્વીઝરલેન્ડની સુંદરતા બતાવવાનો હતો અહીં આ હોટલ તમને એક પ્રાઇવેટ વેંઇટરની પણ સુવિધા આપે છે. જે તમારુ ખાવાથી લઇને દરેક વસ્તુનું ધ્યાન રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.