ભારતના મ્યુઝિયમ અને તેના સ્થળ
મ્યુઝિયમ |
સ્થળ |
૧. અલાહાબાદ મ્યુઝિયમ | અલાહાબાદ (ઉત્તર પ્રદેશ)
|
૨. ભારત કલાભવન | વારાણસી (ઉત્તર પ્રદેશ)
|
૩. બિરલા ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ મ્યુઝિયમ | કોલકાતા (પશ્ર્ચિમ બંગાળ)
|
૪. ઇન્ડિયન મ્યુઝિયમ | કોલકાતા (પશ્ર્ચિમ બંગાળ)
|
૫. વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ | કોલકાતા (પશ્ર્ચિમ બંગાળ)
|
૬. ગંગા મ્યુઝિયમ | બીકાનેર (રાજસન)
|
૭. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય | ભોપાલ (મધ્ય પ્રદેશ)
|
૮. કેલિકો ટેક્સ્ટાઇલ મ્યુઝિયમ | અમદાવાદ (ગુજરાત)
|
૯. વોટસન મ્યુઝિયમ | રાજકોટ (ગુજરાત)
|
૧૦. નેશનલ સ્પોર્ટસ મ્યુઝિયમ | પટિયાલા (પંજાબ)
|
૧૧. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ | મુંબઇ (મહારાષ્ટ્ર)
|
૧૨. સાલાર જંગ મ્યુઝિયમ | હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ)
|
૧૩. નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ | નવી દિલ્લી
|
૧૪. નેશનલ મ્યુઝિયમ | નવી દિલ્લી
|
૧૫. નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી | નવી દિલ્લી
|
૧૬. શંકર્સ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ | નવી દિલ્લી
|
૧૭. રેલવે હેરિટેજ મ્યુઝિયમ | નવી દિલ્લી
|
૧૮. વોર મેમોરિયલ મ્યુઝિયમ | દિલ્લી
|
૧૯. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ | મદુરાઇ (તમિલનાડુ)
|