આ વખતે ઉનાળા માં બાળકો માટે ટ્રોર્પિકલ પ્રિન્ટ શર્ટ, ગ્રાફિક નિયોન રંગ અને એમ્બ્રોઇડરી વર્ક ચાલી રહ્યું છે. બાળકો માટે ઉનાળાની ફેશન ટ્રેન્ડ ટિપ્સ શેર કરવામાં આવે છે.ઉનાળામાં બાળકોને શોર્ટ્સ અને ટી શર્ટ પેહરાવા જોઈએ. ગરમીમાં ફીટ કપડાં કારતા છૂટા કપડાંનો વધારે ઉપયોગ રાખવો જોઈએ. ઉનાળામાં ભૂલી પણ કાળો રંગના કપડાં ના પેહરવા, કાળો રંગ સૂર્ય પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે ની.
આ વર્ષે ગરમીમાં છોકરાવ માટે ટ્રોપિકલ પ્રિન્ટ શર્ટ વધારે ચાલી રહ્યા છે. ગ્રાફિક ટી શર્ટ ઉપર ટ્રોપિકલ પ્રિન્ટ શર્ટ અને એની સો શોર્ટ્સ પેરવા અત્યંત યોગ્ય છે.ટ્રોપિકલ પ્રિન્ટ શર્ટ હોવાી બહાર કોઈ પાર્ટી કે કોઈના ઘરે પણ પેહરીને જઈ શકો છો. પ્રિન્ટ અને મુલાયમ કાપડ હોવાી આમાં ગરમી પણ ઓછી ાઈ છે.બાળકોના કપડાંમાં આ વખતે નિયોન રંગ ખાસ કરીને ચાલી રહ્યો છે.નિયોન મૂગીયા અને નિયોન પીળો રંગ ગરમીમાં તાજગી અને મજેદાર બનાવી દેય છે.ગરમીમાં બને ત્યાં સુધી ખુલતા રંગો પેહરવા જોઈએ,સફેદ,પીળો,વાદળી આ રંગોમાં ગરમી ઓછી ઇ છે.ખાસ કરીને ગરમીમાં કાળો રંગ ના પેહરવો જોઈએ, આ વખતે ગરમી માટે નિયોન રંગના શર્ટ અને ટી શર્ટ બનવામાં આવીયા છે એની સો તમે ડેનિમના શોર્ટ્સ પેહરી શકો છો.સિક્વીન્સ પેહેરવા માટે પાર્ટીની રાહ જોવી જરૂરી ની. ખાસ કરીને આ ગરમી માટે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. દિવસમાં ડેનિમની શોર્ટ્સ સો ગ્રાફિક ટીશર્ટ પેહરી શકાય છે. અવા સાંજે શોર્ટ્સ સો પહેરી શકાય છે.