શાપર વેરાવળ પારડી ભ્રષ્ટ અને નિંભર અમલદારો હોય ત્યાં પ્રજાએ રાતા પાણીએ રડવું પડે છે રાજકોટ ગોંડલ વચ્ચે પારડી શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોન નજીક હાઈવે ના સર્વિસ રોડ ઉપર જે પ્રકારના ખાડા છે તે બતાવે છે કે લોકોની કમ્મર ભલે તુટે નેતાઓનાં પેટનું પાણી નહીં જ હલે મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહનચાલકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે થોડા સમય પહેલા અમુક ખાડામાં ડામર પાથરી તંત્રએ કામગીરી ક્યાંનો સંતોષ માન્યો હતો આ રોડ પર થી દરરોજ હજારો વાહનો ની અવરજવર રહે છે. થોડા દિવસ પહેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશિયન શાપર વેરાવળ સંરપચ દ્વારા સર્વિસ રોડના ખાડામાં વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું વિરૂદ્ધ કરવામાં આવીયો હતો.