તમે એક સારા સ્માર્ટફોન ખરીદવાનું વીચારી રહ્યા છે? પણ તમારુ બજેટ ઓછુ છે. તો ધબરાવ નહી આજે અમે તમારા બજેટની અંદર આવતા સ્માર્ટફોન વિશે જણાવીશું.
૧- huwai honor-૮
આ સ્માર્ટફોનમાં તમને ૫.૨ ઇંચની ડિસ્પ્લે, ૪ જીબી રેમ, ૩૨ જીબી સ્ટોરેજ, ૧૨ મેગા પિક્સલ રીપર અને ૮ મેગા પિક્સલ ફ્રંટ કેમેરો, ૩૦૦૦ એમઅએચ બેટરી આવશે. આ સ્માર્ટફોનની કિંમત ૧૮,૫૦૦‚. છે.
૨-xiaomi mi max-2
આ સ્માર્ટફોનમાં તમને ૬.૪૪ ઇંચની ડિસ્પ્લે ૪ જીબી રેમ, ૬૪ જીબી સ્ટોરેજ, ૧૨ મેગા પીક્સલ રિપર અને ૫ મેગા પીક્સલ ફ્રન્ટ કેમેરો, ૫૩૦૦ એમએએચ બેટરી આવશે તો સ્માર્ટફોનની કિંમત ૧૬,૯૯૯ ‚પિયા છે.
૩- sumsung galaxy on max
આ સ્માર્ટફોનમાં ૫.૭ ઇંચ ડિસ્પ્લે, ૪ જીબી રેમ, ૩૨ જીબી સ્ટોેરેજ, ૧૩ મેગા પીક્સલ રીપર, ૧૩ મેગા પીક્સલ ફ્રંટ કેમેરા, ૩૩૦૦ એમએએચ બેટરી મળશે તેની કિંમત ૧૬,૯૦૦ ‚. છે.
૪- MOTO QS PLUS
આ સ્માર્ટફોન ૫.૦ ઇંચ ડિસ્પ્લે, ૪ જીબી રેમ, ૩૨ જીબી સ્ટોેરેજ, ૧૨ મેગા પીક્સલ રીપર અને ૫ મેગા પીક્સલ ફ્રંટ કેમેરો ૩૦૦૦ એમએએચ બેટરી મળશે જેની કિંમત ૧૪,૯૯૯ ‚પિયા છે.
૫- VIVO U55 –
આ સ્માર્ટફોનમાં ૫.૫ ઇંચની ડિસ્પ્લે, ૪ જીબી રેમ, ૬૪ જીબી સ્ટોરેજ, ૧૩ મેગા પીક્સલ રીપર, ૨૦ મેગા પિક્સલ ફ્રંટ કેમેરા, ૩૦૦૦એમએએચ બેટરી આવશે જેની કિંમત ૧૭,૯૦૦ ‚પિયામાં આવશે.