મધ અને દૂધ બન્ને સંપૂર્ણ આહાર છે આમ તો દૂધ પીવો અને મધ બન્નેના ઘણા લાભ છે , પણ આ બન્ને એકસો સેવન કરતા સ્વાસ્ય માટે કોઈ ઔષધિને રીતે કામ કરે છે. ગર્મ દૂધમાં મધ મિકસ કરી પીવાી એના ગુણ ડબલ ઈ જાય છે. જે સ્વાસ્ય માટે કોઈ વરદાની ઓછા ની.
મધમાં એંટી ઓક્સીડેંટ , એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે . ત્યાં મધ એક પરફેક્ટ ડાઈટ છે જેમાં વિટામિન એ વિટામિન બી અને ડીને પર્યાપત માત્રા હોય છે. એ સિવાય આ કેલ્શિયમ પ્રોટીન અને કેલ્ટિક એસિડી પણ ભરપૂર હોય છે.
*એંટીએજિંગ-દૂધ અને મધ લેવાી માત્ર સ્કીન ગ્લો નહી કરતી પણ શરીરને પણ આરામ મળે છે. પ્રાચીન સમયી જ ગ્રીક ,રોમન , ઈજિપ્ત ભારત વગેરે દેશોમાં યુવાન જોવાવા માટે એક એંટીજિંગ પ્રાપર્ટીના રૂપે દૂધ અને મધના સેવન કરે છે.
*સ્કીન કેયર-મધ અને દૂધ બન્ને જ બેક્ટીરિયાને નાશ કરે છે. દૂધ અને મધ સો લેવાી ઈમ્યૂનિટી વધે છે અને સ્કિન ગ્લો કરે છે. મધ અને દૂધને સમાન માત્રામાં મિક્સ કરી લો એટલી જ માત્રામાં પાણી મિક્સ કરી નહાવાી પહેલા શરીર પર લગાડો સ્કિન નિખરી જશે.
*એંટીબેક્ટીરિયલ -મધ અને દૂધના સો લેવાી એંટીબેક્ટીરિયલ પ્રાપર્ટીની રીતે કામ કરે છે. આી હાનિકારક બેક્ટીરિયા શરીર પર આક્ર્મણ નહી કરતા અને શરદી ખાંસી વગેરે સમસ્યાઓી દૂર રહે છે.
*સ્ટ્રેસ-ગર્મ દૂધમાં મધ મિક કરી પીવાી તનાવ દૂર ાય છે. આ નર્વ સિસ્ટમને આરમ પહોંચાડવાના કામ કરે છે.
*સ્લીપલેસનેસ-મધ અને દૂધ સો લેવાી અનિદ્રા રોગને દૂર કરવાના એક પ્રાચીન ઉપાય છે. સારી ઉંઘ માટે ગર્મ દૂધમાં મિક્સ કરી પીવાી લાભ ાય છે.
*ડાઈજેશન-મધ અને દૂધ સો લેવાી ડાઈજેસ્ટિવ સિસ્ટમમાં સુધાર હોય છે અને કબ્જની સમસ્યાી છુટકારો મળે છે.
*સ્ટેમિના- દરરોજ એક ગિલાસ દૂધમાં મધ લેવાી શરીરને આતંરિક બળ મળે છે. જ્યાં દૂધમાં પ્રોટીન હોય છે ત્યાં જ મધમાં પૂરતી માત્રામાં કાર્બોહાઈડ્રેડ હોય છે દૂધ અને મધ સો લેવાી શરીરને એનર્જી મળે છે અને મેટાબોલિજ્મ ક્રિયા વધે છે
*હાડકાઓ મજબૂત બને છે-દૂધ અને મધના કોમ્બિનેશન શરીરને હેલ્દી બનાવી રાખવાની સો હાડકાઓના રોગ ઉમ્રના સો તા સાંધાના દુખાવો વગેરેી સુરક્ષિત રાખે છે કારણકે દૂધ અને મધમાં જ કેલ્શિયમ પૂરી માત્રામાં હોય છે.
*બ્રીગિં સિસ્ટમ -ગર્મ દૂધ સો મધ પીવાી શ્વાસ સંબંધી પરેશાનીઓમાં પણ લાભ મળે છે.