ડબલ ધમાકા ઓફર અને બાય વન ગેટ વન ઓફર સામાન્ય વસ્તુ ઓ ની બાઝાર માં આપે જોઈ જ હશે પણ એક સકલ વાળા બે માણસો તો આપે જોયા જ હશે પણ તેની પત્ની ઓ પણ હમશકલ હોય તે કિસ્સો પહેલીવાર જોવા મળ્યો છે
આ કેરળ ના એક ખેડૂત પરિવાર ની વાત છે કેરળ ના અર્નાકુલમ માં એક ખેડૂત પરિવાર ને ત્યાં બે આળકો નો જન્મ થયો એક જ સકલ વાળા બે બાળકો જોઈ માતાપિતા પણ આશ્ચર્ય ચકિત થયા
જેમાં એક નું નામ જોન અને બીજાનું નામ જોશ રાખવામાં આવ્યું બંને જયારે ભણવા જતા ત્યારે સ્કૂલ ના ટીચર પણ હેરાન થઇ જતા હતા કે પનિશમેન્ટ કેને આપવાની હતી ! એક ભાઈ બીમાર પડે તો બીજો ભાઈ પણ બીમાર પડતો બાળપણ થી જ બંને ની વસ્તુ કપડાં અને એક જ કલર ના પસન્દ કરતા અને હેર સ્ટાઈલ પણ એક જેવી જ રાખતા અભ્યાસ પૂર્ણ કરી બંને જોબ પણ એક જ કંપની માં કરતા ત્યાં પણ બોસ ભૂલી જતા હતા કે ક્યુ કામ કેને આપ્યું હતું !
કહેવાય છે ને જોડી ઉપર થી બને છે બન્ને એ નક્કી કર્યું લગ્ન કરશુ તો હમશકલ બહેનો સાથે જ અને જાણે ભગવાને પણ તેની ઈચ્છા સાંભળી લીધી હોય તેમ નજીકના એક ગામમાં એક પરિવારમાં હમશકલ જુડવા બહેનો હતી જે ઓ પણ એક જ કલર ના કપડાં અને વસ્તુઓ રાખવાનો શોખ ધરાવતી હતી સાઇની અને સેન્ટી બંને જ્હોન અને જોશને જોઈ ને ખુશ થઇ અને બંને ભાઈ ઓ એ લગ્ન કર્યા સૌ પરિવાર ખુશ હતો અને આનંદ થી રહેવા લાગ્યા પણ આ જાણે સ્ટોરી માં ટ્વીસ્ટ આવ્યો હોય તેમ ખેતીના વ્યવસાયમાં મોટું નુકસાન થવાના લીધે બંને ભાઈ ઓ ગામડેથી શહેરમાં ધંધાર્થે ગયા હતા જ્યાં દર દર ભટકવા છતાં કઈ મળ્યું નથી ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે નિરાશ થઇ ગયા હતા અને હવે ઘરે પાછા જસુ તો ઘરના લોકો ને શું કહેશુ તેવા વિચારો ભમવા લાગ્યા અને ત્યારે અલગ થઇ ગમે ત્યાં સુસાઇડ કરવાનો નિર્ણય લીધો બન્ને ટ્રેનમાંથી અલગ પડી ગયા અને ભગવાન જાણે આ ઘટના જોઈ રહ્યો હોય તેમ થોડાજ દિવસમાં બન્ને ને કલીકટમાં એક રસ્તા પર સામ સામે લાવી દીધા અને બન્નેનો ખુશીનો પાર ના રહ્યો અને બોલી ઉઠ્યા ઉપર વાળાને મંજુર નથી કે આપડે બંને અલગ પડીયે બન્નેએ ફરીથી જીવન સરું કર્યું અને આજે પોરબંદર ની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે બંને દંપતીઓ નોકરી કરે છે ત્યાં પણ સ્ટાફના લોકો જોન અને જોશ અને તેની પત્ની સાઇની અને સેન્ટી મેડમ ને એક જુએ ને બીજા ને ભૂલી જાય એવું થાય છે તો સ્કૂલ ના બાળકો પણ ઘણી બંને ને ઓળખવામાં વાર ભૂલ કરી બેસે છે