કોમેડિયન કપિલ શર્માના આગામી ટીવી શોના ટાઇટલ અને શોના નવા ફોર્મેટ વિશે ઘણું બધું સામે આવ્યું છે. ફેસબુક લાઇવ ચેટ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગામી શોનું ટાઇટલ ફેમીલી ટાઈમ વિથ કપિલ શર્મા આપવામાં આવ્યું છે અને આ ફોર્મેટ અન્ય કોમેડી શોથી અલગ છે, જે ટેલિવિઝન પર ક્યારેય દર્શાવાયુ નથી. આ નવા શોમાં ભાગ લેનાર અન્ય કોઈ પણ કલાકારો અથવા પ્રેક્ષકો વિશે હાલમાં કઇ ઉલ્લેખ કર્યો નથી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ભાગ્યની દેવી રીઝતી જણાય, ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, નવીન તક હાથમાં આવે.
- કેશોદ : ઇસરા ગામે ધૂણેશ્વરદાદાના સાનિધ્યમાં ધુળેટીનો ભવ્ય મેળો !!
- ફ્લડલાઇટિંગ શું છે???
- દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે?
- નારંગી રંગનું આ ફૂલ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર!
- હોળીના તહેવાર દરમિયાન બનતી પ્રખ્યાત વાનગીઓ
- સુરત : ભાવનગરની પરિણીત મહિલા પર સામુહિક દુ*ષ્કર્મ કરનારા ઝડપાયા
- ડાકોરની હવાઓમાં ભળ્યો ભક્તિનો રંગ