તમે ઇડલી તો ઘણી વાર ટ્રાય કરી હશે અને તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી હોય ફ્રાઈડ ઈડલી તો આ છે તમારા માટે ખાસ રેસીપી- જે હેલ્દી છે અને બાળકોને પસંદ આવશે .
-
સામગ્રી
-ઈડલી બનાવા માટે
-એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)
-આદું -એક ટુકડો
-લસણ -ચાર
-એક નાની ચમચી હળદર
-એક નાની ચમચી લાલ મરચા પાઉડર
-ચપટી હીંગ
-એક મોટી ચમચી મીઠું
-વધાર માટે
-એક ચમચી રાઈ
-એક નાની વાટકી કોથમીર
-1 બાફેલા બટાકા
-એક નાની ચમચી લાલ મરચા પાઉડર
ચપટી મીઠું
-તેલ ફ્રાઈ કરવા માટે