નારીયેલ પાણી પીવાથી જેટલો લાભ શરીરને થાય છે તેટલો જ લાભ તેને ચહેરા પર લગાવાથી થાય છે.
નારીયેલ પાણીમાં ઓમેગા ૩ ફેટી એસીડ, વીટામીન સી, એજાઇમ્સ, અમીનો એસીડ અને મીનરલ્સ હોય છે. જે શરીર અને ચહેરા માટે ઘણા ફાયદેમંદ છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે……
કોકોનેટ વોટર ફેસ માસ્ક
આ પેક બનાવા માટે મુલ્તાની માટી અને નારીયલ પાનીને મિક્સ કરી ચહેરા પર લગાવો. થોડા સમય બાદ તેને સાફ પાણીથી ધોઇ લો. આમ રેગ્યુલર તેના ઉપયોગથી ચહેરાની ત્વચાના નીખારમાં વધારો થશે.
કોકોનેટ વોટર ફેસ માસ્ક
આ દિવસમાં બે વાર નારીયળ પાણીથી ચહેરાને સાફ કરો. આમ કરવાથી તમારા ચહેરા પર રહેલુ ધુળ અને માટી સાફ થાશે.
વાળમાં લગાવામાં આવતા તેલમાં નારીયળ પાણી મીક્સ કરો. ત્યાર બાદ તેલથી વાળમાં મસાજ કરો. આમ કરવાથી વાળ મુલાયમ બનશે.