રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે. ઔડાના રીંગરોડ પર ટોલટેક્સ પરથી મુક્તિની જાહેરાત કરી છે. આવતીકાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે. વાહન ચાલકોને નાણાની બચત થશે. વગ્રના 4ના કર્મચારીઓને લઇને નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. વર્ગ-4ના કર્મચારીઓને 13,500ની મર્યાદામાં બોનસ ચુકવાશે. વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. 35 હજાર કર્મચારીઓને 3500નું દિવાળી બોનસ અપાશે. રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઇ કર્મીઓને કાયમી કરાશે
Trending
- Corning તમારા ફોનને બનાવશે વધારે ટફ…
- Sunil Chhetri પર વધારે પડતો ભરોસો ભારતીય ફૂટબૉલ ટીમને પડશે ‘ભારી’: Bhaichung Bhutia
- ટ્રમ્પ ટેરિફ: ઓટો પાર્ટ્સના નિકાસમાં ધમધમાટ લાવી દેશે!!
- Jamnagar : રંગમતિ ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી પાણી છોડવામાં આવ્યું..
- 36000 કરોડથી વધુનું સરકારી લેણું શેર ભરપાઈથી પૂર્ણ કરાશે!
- સાવધાન… ત્રણ મહિનાની અંદર ઈ-ચલણ ન ભર્યું તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
- AI સ્ક્રેપર્સ શું છે અને આનાથી કેવી રીતે બચવું જાણો અહી…
- લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા બિલ્ડરને લઈ બેન્ક મકાન ધારકની મિલકત જપ્ત ન કરી શકે