Share Facebook Twitter WhatsApp સૌ પ્રથમ કોઈ પણ લેસ પટ્ટી લો… ત્યારબાદ તેને મેજર પટ્ટી દ્વારા ૨ સેમીના અંતર પર માપ મૂકી નિશાન કરો.. ત્યારબાદ પોમ-પોમ અને મોતી દ્વારા તેની સર બનાવો…. હવે, મેજર પટ્ટી દ્વારા કરેલા માપ પર ત્યાર કરેલ સર લગાવો …. તો ત્યારછે તોરણ જે તમારા ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે…. Diwali festival 2018 Diwali Gallery