ભાન ગઢનો કિલ્લો…. અપને પ્રાચીન કિલ્લા અને મહેલો વિષે ધણું જાળતા હોય છે.પરંતુ આજે આ એક એવા કિલ્લા વિષે વાત છે જ્યાં દિવશે ખાઢેર અને રાત્રે ભૂતોના મેળા લાગે છે. જે કિલ્લા ની વાત કરવામાં આવે છે તે કિલ્લા ની કોઈ વાર્તા કે મજાક નથી. જ્યાં રાત્રે જવાની મનાય કરવા આવે છે.અને કિલ્લાની સુરક્ષામાટે પુરાતત્વ વિભાગ ની ઓફીસ પણ ખુબ દુર છે. જે કિલ્લા ની વાત રી રહ્યા છે તે કિલ્લો રાજેસ્થાન નો ભાન ગઢનો કિલ્લો છે.
ભાન ગઢના કિલ્લા ને “ભૂતિયા કિલ્લો” કે “ભૂતોનું ભાનગઢ” પણ કહેવામાં આવે છે.
16મી સદીમાં રાજા ભગવંત દાસે આ કિલ્લાનું નિર્માણ કરેલ હતું. રાજા ભગવંત દાસ શહેશા અકબરના નવ રત્નો માંના એક રત્ન હતા.ભાનગઢમાં બન્યા પછી લગભગ ૩૦૦ વર્ષ લાગી આબાદ રહ્યું.
કહેવામાં આઅવે છે કે ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખુબસૂરતીની ચર્ચા ખુબ દુર દુર ફેકાયેલી હતી.એટલા માટે કેટલાય દેશના રાજ કુમાર તેમની સાથે વિવાહ કરવા માગતા હતા. રાજ કુમારી એટલી ખુબ સુરત હતી કે જે જોવે તે તેમના રૂપનો દીવાનો થઈ જતો હતો.
એક વાર એક તાંત્રિકની નજર રાજ કુમારી પર પડી અને તે રાજ કુમારી નો રૂપ દીવાનો થઈ ગયો અને તેને પામવા તેમની તાંત્રિક વિધિ થી તેને પામવા માંગતો હતોતેથી તે પોતાની તાંત્રિક વુધી નો ઉપયોગ કરવાનું વિચાર્યું એક સમય રાજ કુમારી રત્નાવતી તેમની સહેલી સાથે બજારમાં ગઈ અને તે એક અતર(એક સુંગધીત પ્રવાહી)લેવા દુકાને પોહચી તાંત્રિકે પહેથીજ એક અતરની બોટલમાં કાળા જાદુ કરીને રાખી હતી.અને તે તાંત્રિક થોડે દૂર ઊભો હતો.આ વાતની જાળકરી રાજ કુમારીને પહેલેથી જ તેના વિષે જણાવી દીધું હતું. તેથી રાજ કુમારીએ તે અતરની બોટલ પથ્થર ફોડી નાખી.
જેથી તે પથ્થર તાંત્રિક પાછળ પાછળ ગગળ્યો અને તાંત્રિક આ પથ્થર માં ચગદયને મૃત્યુ પામ્યો અને મારતા પહેલા શ્રાપ આપ્યો કે આ કિલ્લામાં રહેતા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા. સાથો સાથ રાજકુમારી પણ આ શ્રાપમાં થી બચી શકી નહીં..