શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે માત્ર એક સિક્કામાં તમે તમારી મનપસંદ કાર ખરીદી શકો છો પરંતુ આ સિક્કો કાંઇ ઐતિહાસિક સિક્કો નથી કે પછી તેમા સોના-ચાંદી અથવા હીરાનુ જડામણ કરેલુ નથી. અને આ સિક્કાથી તમે મા‚તી સુજુકી ઓલ્ટો ૮૦૦ અને રેડીગોની સવા બે લાખની કાર ખરીદી શકો છો. તેમજ આ સિક્કો દુનિયાભરમાં બિટકોઇન તરીકે ઓળખવામાં આવે છે જેની કિંમત દિનપ્રતિદિન વધતી જાય છે.
તો શું છે બિટકોઇન :-
– બિટ કોઇન એક વર્ચુઅલ કરન્સી છે જેનો ઉપયોગ ડોલરથી લઇ રૂપિયાની તૌરમાં કરવામાં આવે છે.
– તેમજ આ કરન્સી ઓનલાઇન પેમેન્ટ અથવા મની એક્સચેન્જ માટે પણ કરી શકો છો.
– વર્ષ ૨૦૦૯માં બિટકોઇનનું ચલણ શરૂ થયું હતું.
– આ કરન્સીને ક્રિપ્ટો કરન્સી પણ કહેવામાં આવે છે.
સૌથી મોંઘી આ કરન્સી :
– આ બિટકાઇનની કિંમત ઓનલાઇન તથા માર્કેટમાં સવા બે હવે લાખ ‚પિયા છે.
– આ કોઇનના ટ્રાન્જેક્શન માટે બેંકની પણ જરૂર હોતી નથી.
– આના જરીયે તમે તમારા મિત્રોને બિટકોઇન બેંલેસ આપી શકો છો.
ખતરો
– રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બિટકોઇનની માન્યતા હજી સુધી આપી નથી
– બિટકોઇનને આપણે ટ્રેક કરી શકતા નથી જો ભુલથી પર ખોટુ પેમેન્ટ થઇ જાય તો પાછી કરન્સી મળતી નથી