મહિલા અને વૃદ્ધ માટે આર્થિક લાભ આપતું બજેટ
*મહિલ સન્માન બચત પત્ર યોજનાની જાહેરાત. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે.
*સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નોકરિયાત વર્ગ માટેનું ‘અમૃત’ બજેટ, આ ક્ષેત્રે મળશે રોજગારીની વિપુલ તકો
* આવકવેરા રિટર્નનો પ્રોસેસિંગ સમય 16 દિવસ કરવામાં આવ્યો છે.
* વર્ષ 2023માં 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
* પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે.
*યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 30 સ્કિલ ઈન્ડિયા નેશનલ સેક્ટર ખોલવામાં આવશે.
*પ્રવાસન ક્ષેત્રે યુવાનોને મળશે રોજગારીની વિપુલ તકો.