કેટલાક ફુડ્સ એવા હોય છે કે જેને ખાવાથી આપણી બોડીમાં ટોક્સીન્સ ઉપન્ન થાય છે. જે આપણા મગજને નુકશાન પહોંચાડી શકે છે. આવા ફુડ્સ ખાવાથી મેમોરી ઓછી થવાની શક્યતા રહે છે. તો ચાલો જાણીએ આ ફુડ્સ વિશે..

૧- ફુટ જ્યુસફુટ જ્યુસમાં ખાંડની માત્રા વધુ હોય છે જેના લીધે બ્રેનની એક્ટિવનેસ ઓછી થઇ શકે છે.

૨- થોક વીનાના ઇંડા- આવા ઇંડામાં કોલીન હોતુ નથી જેનાથી બ્રેનનો સ્ટેમીના ઓછો થાય છે.

૩- ભાત- ભાતમાં હાઇ ગ્લાઇકેમીક ઇંડેક્સ હોય છે. જેનાથી ઉંઘ વધુ આવે છે.

૪- બ્રેડ- બ્રેડ ખાવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. જેનાથી ડલનેશ ફીલ થાય છે.

૫- ચા- આ ડાઇયુરેટીક હોય છે જેનો વારંવાર પીવાથી વધુ યુરીન આવે છે. અને કોન્સન્ટ્રેશન પણ ઓછું થઇ જાય છે.

૬- મીઠું – મીઠામાં સોડિયમની માત્રાન વધુ હોય છે. જેનાથી એક્ટિવનેશ ઓછી થઇ શકે છે.

૭- સોયા મીલ્ક- સોયામિલ્કમાં ફાઇટોએસ્ટ્રોજન્સ હોય છે. જેનાથી યાદશક્તિ ઓછી થઇ શકે છે.

૮- માઇક્રોવેવ પોપકોર્ન- માઇક્રોવેવ પોપકોર્નમાં રહેલા કેમીકલ કોન્સટ્રેશનને ઓછુ કરી શકે છે.

૯- કેક પિત્ઝા- કેક અને પિત્ઝામાં હાઇ કેલરી હોય છે. જેનાથી થીકિંગ પાવર પર નેગેટિવ ઇફેક્ટ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.