- ન્યુયોર્કના નાઈટ ક્લબમાં અંધાધુંધ ફાયરીંગ
- 11 લોકો ઈજાગ્રસ્ત
- 24 કલાકમાં ત્રીજો હુ-મલો
અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ દરમિયાન અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો હુમલો થયો હતો. આ ઘટનામાં લગભગ 11 થી વધુ લોકોને ગોળી મારી દેવાયાનો દાવો કરાયો છે. મળતી માહિતી મુજબ, અનુસાર ન્યૂયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમાં 11 લોકો ઇજાગ્રસ્ત થાય હતા. જેમને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ન્યુયોર્કના નાઈટ ક્લબમાં ફાયરિંગ કરનાર કોઈ હુ-મલાખોર ઝડપાયો નથી.
અનુસાર માહિતી મુજબ, ન્યુયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ કલબમાં આ ઘટના બની હતી. જ્યાં હુ-મલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં લગભગ 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ દરમિયાન 11 લોકો ઘા-યલ હોવાની જાણકારી છે.
જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે આ હુ-મલામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હુ-મલામાં 2 લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તેમજ હજી સુધી કોઈ હુ-મલાખોર ઝડપાયો નથી.