શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શેરીઓ અને ચોકમાં નંદોત્સવ માટે સમીયાણા તૈયાર કરાયા છે. વૈષ્ણવ મંદિરોમાં મધરાત્રે કૃષ્ણ જન્મદિવસ મનાવવામાં આવનાર છે. ‘જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા, પાલખી’ના સૂત્રો સાથે શહેરની શેરી-ગલીઓ ગુંજી ઉઠશે. શ્રીકૃષ્ણના જન્મદિને મંદિરોમાં પંચાજીરીનો પ્રસાદ વહેંચાશે. બાળકોને શ્રીકૃષ્ણના પહેરવેશમાં સજાવાશે, ઝુલા ઝુલાવાશે, દહીં ભરેલી મટકી ફોડાશે અનેક રીતે કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે