સમાગમ બે આત્માનું મિલન કહેવાય છે. પરંતુ તેની ચર્ચા કરવામાં લોકો છોછ અનુભવતા હોય છે પોતાના બાળકોને સેક્સ નોલેજ તેમના માતા-પિતા આપતા નથી માટે તેમણે સેક્સ નોલેજ માટે કોઇ માર્ગ દર્શન દેનાર વ્યક્તિ ગોતવી પડે છે. અથવા ઇન્ટરનેટના ઢગલાબંધ પોર્ન વિડિયોનો સહારો લેવો પડતો હોય છે, પરંતુ પોર્ન ફિલ્મોમાં દેખાડેલી હર એક બાબત સત્ય હોતી નથી, જો આ બાબતે તમને યોગ્ય જાણકારી ન હોય તો તમે પણ ભૂલો કરી બેઠશો.
– પોર્ન ફિલ્મો બહુ ઓછા ભાગ્યે ૩૦ મિનિટથી કમ સમયની જોવા મળતી હોય છે, પરંતુ હકીકતમાં આ એક સંતોસ અને તૃપ્તીની બાબત છે જેના માટે તમારે પણ ૩૦ મિનિટ ફાળવવાની જરુર નથી.
– પોર્ન ફિલ્મોને વધુ આર્કષક બનાવવા માટે અળવિતરા પૈતરા કરવામાં આવતા હોય છે, પોર્નમાં વધુ ઉમ્રના અંકલ,આન્ટીઓ સેક્સ કરવા માટે આતુર દેખાડવામાં આવતા હોય છે પરંતુ આ પ્રકારના નાટક અસલ જીવનમાં હોતા નથી.
– કોન્ડોમની જરુર માત્ર ફિટ વ્યક્તિ માટે જરુરી છે. તે વાત તદ્ન જુઠાણ છે. ખરેખર જ્યાં સુધી તમે પ્રેગન્સી માટે તૈયાર ન હોય ત્યાં સુધી કોન્ડોમ વગર અખતરા કરવા મુર્ખામી છે.
– પોર્ન ફિલ્મોમાં દેખાડવામાં આવતું હોય છે વજાઇના એકદમ સ્મુથ હોય છે પરંતુ જો તમારી પાસે વેક્સીંગ સ્પેશિયાલિસ્ટ ન હોય તો આ શક્ય નથી.
– દર વખતે વજાઇનાની સુંગધ કુદરતી હોય છે જે પ્રાકૃતિક છે તેની સુંગધ એટલી બધી આર્કષક નથી હોતી કે તમારો પાર્ટનર મદહોશ થઇ જાય.
– પોર્ન ફિલ્મોના મોડલો ક્લીન બોડી અને આર્કષક એબ્સ અને ભરાવદાર શરીર હોય છે, પરંતુ હકીકત આવુ કશું હોતું નથી. દિવસના ગમે ત્યારે ઓફિસમાં દેખાડાતું સેક્સ, તદ્ન ખોટુ છે.
– પીરીયડ્સ દરમ્યાન સેક્સ કરવાની પોર્ન જગતમાં મનાઇ છે. પરંતુ હકિકતમાં આવું હોતું નથી. જો કપલ સમાગમ માટે તૈયાર હોય તો તેને કોઇ રોકી શકતું નથી.
યુવાનો, બાળકો અને ઘણાં લોકો પોર્ન વિડિયો જોઇને પોતાની માનસિકતા આ પ્રકારની કરી બેસે છે જે ખૂબ જ જોખમી છે, કારણ કે પોર્ન ફિલ્મોમાં દર્શાવેલું બધુ જ સાચું હોતું નથી.