સ્વનિર્ભર ભારત તરફ મોદી સરકારના ૩પ ડગલા
નાના ઉદ્યોગો, કૃષિ, સ્થળાંતરિતો સહિતનાને ધ્યાને રાખતી સરકાર
વિશ્વની સૌથી મોટી લોહશાહીનુ માન ધરાવતાં ભારતમાં કોવિડ-૧૯ની મહામારીની કારીનરૂપે તે માટે યુધ્ધના ધોરણે ચાલી રહેલી યવાયત, લોકડાઉન સોશ્યલ ડિસન્ટન્સ વચ્ચે અર્થતંત્રને બેઠુ કરવા માટે કેન્દ્ર સરકારે દેશના જીડીપીના ૧૦% જેટલી રકમનું આર્થિક પેકેજ જાહેર કરીને લોકડાઉનથી આવેલી મંદીનુ નામો નિશાન મિટાવવા કવાયત હાથ ધરી છે.
વડાપ્રધાને તેમના ભાષણમાં આ પેકેજ લેન્ડએલી, લેબર-શ્રમજીવિઓ, લિકવિડીટી-પ્રવાહિતા અને લો-કાનૂનને નઝરમાં રાખીને ગ્રહઉદ્યોગ, નાના અને મધ્યમ ઉ-ોગો, કામદાર વર્ગ, મધ્યમ વર્ગ, ઉદ્યોગ, ગરીબોના ઉત્કર્ષ, મજૂરો, વિસ્થાપિત મજૂરો, સંગઠિત અને અસંગઠિત બજો ક્ષેત્ર માટે નિરભર ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પગભર બનાવવા કરેલા આહવાન અને પ્રર્વતમાન મંદીને લાંલાગાળાના આયોજન થરી દુર કરવા માટેના પ્રયાસો માટે ત્રણ દિવસનું મનોમંથક, નાંણામંત્રીએ કરી બનાવ્યુ છે.
પ્રથમ તબકકામાં વ્યાપક પગલા થકી મુશ્કેલીઓનો કચરો સાફ થઇ જશે
નાંણામંત્રી નિર્મલા સિતારામને સમાજન્ય વિવિધ વર્ગની અર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ભંડોળ ફાળવી લોન સહાય, નાના વ્યવસાયકારો, વેપારીઓ, નોનબેકિંગ ધિરાણકર્તાઓ, આત્મનિર્ભર અને ગારદાર લોકો માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે.
નાના ધંધાર્થીઓ માટે નાના અને મધ્યમ ઉદ્યોગ માટે જામીન વગરની સહાય માટે ૩ લાખ કરોડ રૂપિયા ફાળવીને બંધ થઇ ગયેલા ૪૫ લાખ કારખાનાઓને શરૂ કરી રોજગારી બચાવવાનુ આયોજન, બેલાપ લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે લોન માટે ૨૦હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા આ ઉતરાંત માતૃભંડોળ, સાહયકારી ભંડોળ માટે ૫૦ હજાર કરોડ અને ૧૦ હજાર કરોડ રૂા. બજારમાં ઉદ્યોગની વ્યવખ્યામાં ફેરફાર કરીને નહી નફા નહી નુકશાનના ધોરણે સહાયરૂપ થવા માટે ઉત્પાદન અને સર્વિસ સેફટરન. એકરૂપ કરવા માટે નવી વ્યાખ્યા અંતગર્ત લધુ એકમોને ૧ કરોડથી ૫ કરોડનું ટર્નઓવર, નાના એકમો માટે ૧૦ કરોડથી ૫૦ કરોડનુ ટર્નઓવર, મધ્યમરદ માટે ૨૦થી ૧૦૦ કરોડના ટર્નઓવરની મર્યાદા વધારવામાં આવી છે. ૨૦૦ કરોડ સુધીના કેન્દ્ર માટે વૈદિર કોન્ટ્રાકટરો પર પ્રતિબંધ, હેમાકેટ દ્વારા પીએસયુએ ને પ્રોત્સાહન.
સરકારે ખાસ નોનબેકિગ ધિરાણકર્તાઓ માટે ૩૦ હજાર કરોડની ફાળવણી કરી એનબીએફસી, એસએફસી, એમએફએલ જેવા ક્ષેત્રો માટે સહાયની વ્યવસ્થા કરી છે. એનએફબીસીને ૪૫ હજાર કરોડનુ ધિરાણ આપ્યુ છે.
૧૦ હજાર કરોડ રૂા.ની સહાયથી આક્ષેત્રને મજબુત કરવામાં આવશે કામદારો માટે સરકારે ૨૫૦૦ કરોડ રૂા. ઇપીઆઇઓ આધારિત સંસ્થાઓને ઓગષ્ટ મહિનાના ૩ મહિના સુધી ચુકવવા માટે સહાય કરી ૭૨ લાખ કામદારોને લાભ આપ્યો છે અને ઇપીએફઓને ૧૦થી ૨૦% વધારીને ૬૭૫૦ કરોડ રૂ.નો ટેકો કર્યો છે.
ઉર્જા વિતરણ ક્ષેત્ર માટે ૯૦ હજાર કરોડ રૂા. ફાળવી સરકારના પાવર ફાયનાન્સ કોર્પોરેશન રૂરબ ઇલેકટ્રીકલ કોર્પોરેશનને સહાય અપાઇ છે.
કેન્દ્ર સરકારની તમામ સંસ્થાઓ રેલ્વે માર્ગ પરિવહન ધોરી માર્ગ, મંત્રાલય, કેન્દ્રીય જાહેર કામો જેવા વિભાગોના કોન્દ્રકટને છ મહિના સુધીની અવધિ રિયલ એસ્ટેટમાં પ્રોજેકટની એક્ષપાયરી ડેટમાં વધારો, ટીડીએસમાં રાહત માટે ૫૦ હજાર કરોડની ફાળવણી, આવકવેરા રીર્ટન ભરવાની મુદ્દતમાં ૩૧મી જૂલાઇથી નવે ૩૦ સુધીનો વધારો વિશ્ર્વાસસ્ક્રીમની મુદ્દતમાં સપ્ટે ૩૦ સુધીનો વધારો.
હિજરતીઓ માટે વિનામૂલ્યે અનાજ, માં ૫ કિલો ઘઉં, ચોખા, ચણા, માટે ૮ કરોડ, વિસ્થાપિતો માટે ૩૫૦૦ કરોડની ફાળવણી એકરાષ્ટ્ર એકરાશન અંતર્ગત ૬૭ કરોડ લાભાર્થીઓને લાભ અપાશે આ ઉપરાંત પીએમ આવાશ યોજના, મુદ્દાલોન માટે ૫૦ હજાર સુધી ૨% લેખે વ્યાજ સાથે લોન, કેરિયાઓ માટે ૧૦૦૦ ની સહાય માટે ૫ હજાર કરોડ, હાઉસીંગ પ્રોજેકર માટે ૭૦ હજાર કરોડ આ દિવાસીઓ માટે ૬ હજાર કરોડ, નાના અને વિસ્થાયિત ખેડૂતો માટે ૩૦ હજાર કરોડ પીએમ કિશાન ટ્રેફિકકાર્ડના અઢી લાખથીઓને બે લાખ કરોડ.
ત્રીજા તબબકાના ૩ દિવસમાં લેવાયેલા નિર્ણયનાં આંતર માળખાકિય સુવિધાઓ વધારવા માટે ૧ લાખ કરોડથી કોલ્ડસ્ટોરેજ અનાજ સાચવવા ના ગોદીમો, ૧૦ કરોડના ભંડોળથી ૨ લાખ ફુડ પ્રોસેસર યુનિટના સુવિધા માટે બિહાર મખ્યાના પ્લસ્ટર, કાશ્મીરના કેસર કલસ્ટર તેલગાંણામા હળદર અને આંધ્રમાં મચ્ચા ઉદ્યોગને પ્રાત્સાહન અપાશે. મહત્સસંપદી યોજન માટે ૨૦ હજાર કરોડ અને ૭૦ લાખ ટનનુ ઉત્પાદન વધારી ૫૫ લાખ લોકોને રોજગાર અપાશે. મોઢા અને અન્ય રોગ માટે રસીકરણના ૧૩-૩૪૩ કરોડ, ડેરી ઉદ્યોગના વિકાસ માટે ૧૫ હજાર કરોડ, આયુવૈદિક દવાના ઉત્પાદન માટે ૪ હજાર કરોડ મંધ ઉછેર માટે કેન્દ્ર ૩ કરોડ, શાકભાજી ઉગાડનારાઓ માટે ખેડૂતોને તેબિલિયા, કઠોળ, ડુંગળીના પાકેના સવર્ધન માટે પ્રોત્સાહિત કરાશે. ના પાકને પુરોભાવ મળી રહે તે માટે સરકાર પુરેપુરૂ ધ્યાન આપશે.