જો તમે હરવા ફરવાના શોખીન છો અને ઓછું બજેટ ધરાવતા હોય તે આ સુંદર જગ્યાઓ તમને ચોક્કસ રાખશે પરફેક્ટ પેકેટમાં તમારી રજાઓનું માળો આજે અમે એવી જગ્યાઓ બતાવશું કે બજેટ પણ મઇન્ટેઇન થાય અને ફરવા પણ જવાય.
કસોબી
આ સ્થળ શિમલા પાસે આવેલું છે જે ખુબ જ સુંદર તેમજ આકર્ષક છે ઓછા પૈસામાં અહિ પહોંચી શકાય છે.અહિંના મનમોહક દ્રશ્યો તમનો ચોક્કસ મોહિત કરશે.
ઋષિકેશ
લંડન બ્રિજની મજા જો તમે ભારતમા માળવા માગતા હોય તો અહિં પધારો સાથે જ અહિંનું વાતાવરણ તમને આવરી લેશે. લો બજેટમાં બેસ્ટ પેક છે.
તવાંગ બરફ અને લિલોત્રીથી ભરપુર આ જગ્યા ટ્રિપની મજા ખાનગી કરી દેશે અરુણાચલ પ્રદેશની પહાડીઓની વચ્ચેની આ જગ્યા સ્વર્ગ સમાન છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તો અહિ ચોક્કસ પધારો.