એવી ભૂલ જે તમે પણ સમાગમ સમયે કરતાં હો તો ચેતજો…

1 27

પ્રેમ સંબંધ અને કામુકતા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અનેકવાર પ્રેમને વ્યક્ત કરવામાં એટલા તો ઓતપ્રોત થયી જવાય છે કે પ્રેમની સીમા ક્યારે ઓળંગી જવાય છે એનું ભાન જ નથી રહેતું. અને એ પ્રેમ કામુકતનું સ્વરૂપ ધારણ કરે છે અને એ જ આવેશમાં કેટલીક એવી ભૂલો થયી જાય છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.

કેવી પરિસ્થિતિમાં થાય છે ભૂલો…???

2 20

કહેવાય છે કે નશાએ કેટલાય ઘર બરબાદ કર્યા છે, અને એ નશાની અસર શારીરિક સંબંધ પર પણ પડ્યા વગર નથી રહેતી. જે વ્યક્તિને નશો કરવાની આદત હોય અને એમાં પણ નશા બાદ શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિની શારીરિક ક્ષમતાને નકારાત્મક અસર પડે છે. તેવી એડિક્ટેદ વ્યક્તિ નશો અને સેકસ વગર રહી નથી શકતા તેમજ એના કારણે તેની ઉત્તેજના પર પણ અસર પડે છે.

Untitled 1 22

સેક્સ માટે ખાલી પેટ અને ભરેલું પેટ એ બંને પરિસ્થિતિની અસર અલગ જોવા મળે છે, જેમકે જ્યારે પણ તમે ભરપેટ જમ્યા હોવ અને ત્યાર બાદ તુરંત જ સંભોગ કરો છો તો તેનો સંપૂર્ણ રીતે આનંદ નહીં માણી શકો. જેનું મુખ્ય કારણ ભરપેટ જમ્યા બાદ ઓડકાર આવવા એ સામાન્ય બાબત છે પરંતુ એ સેક્સ દરમ્યાન આવે તો તો થોડું અણછાજતું લાગે છે. તેમજ જમ્યા બાદ સેક્સ કરવાથી શરીર પર પણ નકારાત્મક અસર થાય છે.

open uri20130417 21272

એવું કહેવાય છે કે સ્ત્રીનો જ્યારે પિરિયડનો સમય ચાલતો હોય ત્યારે સેક્સ કરવામાં કઈ નુકશાન નથી. જી હા આ વાત સાચી તો છે પરંતુ આ બાબત સમયે થોડી સાવચેતી રાખવાની પણ જરૂરત હોય છે. જેમાં સમાગમ સમયે જો કોઈ પણ જાતના પ્રોટેક્ષન વગર ઇન્ટર કોર્ષ કરવામાં આવે છે તો ઇન્ફેક્ષન લાગવાનો ખતરો રહે છે. એટલા માટે જો તમે પણ સ્ત્રીના માસિક ધર્મ સમયે તેની સાથે શારીરિક સંબંધ સ્થાપપીટ કરો છો તો પ્રોટેક્ષનનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે.

55af3cd8 9998 43f5 bb51 13a9e231abdf

માહોલ… જી હા કામક્રીડા માટે રોમાંતીક માહોલ ઊભો કરવો જરૂરી છે, જેના માટે લગભગ દરેક કપલ ફોર્પ્લેથી શરૂઆત કરતાં હોય છે જેના માટે મુખમૈથુન ખુબજ અસરકારક સ્ટેપ છે પરંતુ એ સમયે પણ કેટલીક એવી ભૂલ થાય જેના કારણે સ્વાસ્થ્યને નુકશાન થતું હોય છે. જ્યારે પણ મુખમૈથુન કરતા હોવ અને યોનિમાર્ગમથી નીકળતો ચીકણો પદાર્થ મોથમાં જાય છે તો એ પણ સ્વસથયાને નુકશાન પહોચડે છે. આ ઉપરાંત પેનિસની નસો વધુ પ્રમાણમા ખેચાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.