આજે મોટાભાગના લોકો નોલેજ માટે ગુગલ પર ડિપેન્ડ રહે છે. પરંતુ ઘણીવાર ગુગલ પર કોઇ વર્ડ સર્ચ કરીએ તો જે રિઝલ્ટ આવે તે આપણી ધારણાં કરતા એકદમ અલગ હોય છે. આજે અમે તમને આવા જ શબ્દો વિશે જણાવીશુ જેને સર્ચ કર્યા બાદ તમે પસ્તાવો કરશો.
– જો તમે માછલી ગમતી હોય અને લેમ્પ્રો માછલી સર્ચ કરતા હોય તો ભુલથી પણ લેમ્પ્રે ડિસીઝના લખવું કારણ કે તેના ફોટા જોઇ તમે વિચલિત થઇ જશો.
– ૧૬ વર્ષના ડેનિયલનું નામ ગુગલ પર સર્ચ કરતા પહેલા ૧૦૦ વાર વિચારજો. વાત એક છે કે ડેનિયલ પાસે ૧૨ વર્ષનો ગેબ્રિયબ નામનુ બાળક રમવા આવ્યુ તે વખતે ડેનિયલને તેના ઉ૫ર એટલો ગુસ્સો આવ્યો કે તેણે એના બે ટુકડા કરી નાખ્યા.
– ‘પનીટ’ જે વિશ્ર્વનો સૌથી ખરાબ વિચીત્ર દેખાતો ડોગ છે. આ કુતરાને રેસ્કયુ ટીમે બહુ ખરાબ સ્થિતિમાં પકડ્યો હતો.
– ‘જીગર’ ભાર માપવા માટેનું એક યંત્ર છે જો કે આ નામનો કિડો પણ છે જેનાથી અફેક્ટેડ વ્યક્તિના હાલ ખરાબ થાય છે ઘણીવાર માણસ મૃત્યુને પામે છે.
‘ બ્રાઉન રેક્લુસ સ્પાઇડર બાઇટ ’ એક કરોડિયો છે આ માણસને એટલી ખરાબ રીતે કરડે છે. કે એના આખા શરીરમાં છીદ્ર પડી જાય છે. જેને જોવુ સાહસનું કામ છે.