યુવતી માટે તેનો ચારે સુંદર અને આકર્ષક લાગે તે ખુબા જ મહત્વની બાબત છે ત્યારે સુનારતને વધારવા કે જાળવી રાખવા માટે અનેકz ઉપાય કરી રહેતી હોય છે. તેવા સમયે આખની ઉપરના ભાગમાં જ્યાં આઇબ્રો છે તેના વાળ જો ઘાટા કે આકર્ષક નથી હોયતા તો તેને ગાઢ બનાવવા માટે વિવિધ પ્રારની કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે પરંતુ કોસ્મેટિક પ્રોડકા લાંબા ગાળે નુકશાનકર્તા સાબિત થાય છે. તો આવો જાણીએ કે કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી આઇબ્રોને કેમ ઘાટા અને આકર્ષક બનાવી શકાય છે…???
એરંડિયું એ વાળ માટે ખુબજ ગુણકારી છે તો અનેક લોકો તેને વાળમાં લગાવતા હોય છે પરંતુ જે વ્યક્તિઓની આઇબ્રો આછી છે તે વ્યક્તિ પણ તેના વાળમાં એરંડિયાને લગાવી તેનો ગ્રોથ વધારી શકે છે.
ટોપરાનું તેલ પણ આઇબરોનો ગ્રોથ વધારવા માટે મદદરૂપ થાય છે તેનાથી વાળને પોષણ મળે છે.
આ ઉપરાંત સંપૂર્ણ રીતે ગુણકારી એવું દૂધ માત્ર પીવાથી નહીં પરંતુ તેને રૂની મદદથી આઇબ્રો પર મસાજ આપવાથી તે ઘાટા બને છે.
એલોવેરના અનેકો ઉપયોગ અને ફાયદાઓ છે ત્યારે તેનો એક ઉપયોગ એટ્લે આઇબ્રોને ઘાટા અને સુઘડ બનાવવાનો છે. એલોવેરા નેચરલ કે જેલને આઇબ્રો પર નિયમિત લગાવવાથી તેમાં ફાયદો થાય છે.
ઓલિવ ઓઇલ સ્વસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે ત્યારે આઇબ્રો પર તેનું મસાજ કરવાથી તે ઘાટા બને છે.