આજના યુગમાં દરેક વ્યક્તિ પોતે પોતાનું બોડી ઘટાડવા માટે અનેક પ્રયાસ કરતાં હોય છે. ત્યારે અનેક લોકો ખાસ કરીને તો દરરોજ વોક કરતાં સાથે અનેક ડાયટ પ્લાન ફોલો કરી પોતાનું શરીર ઉતારતા હોય છે. ત્યારે આજના યુગમાં તે ખૂબ જરૂરી તો છે જ સાથે દરેકના માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે.
આ બધું કર્યા પછી પાણ ક્યારેક ધારેલું રિઝલ્ટ આવતું નથી. તેનું મુખ્ય રીતે એક કારણ હોય શકે કે ક્યારેક વધુ ભૂખ લાગે તો થોડું વાધરે ક્યારેક ચાલે તેમ કઈ ખવાય જતું હોય છે. પણ રોજિંદા જીવનમાં એવી ઘણી વાનગી છે જે દરેક કે પોતાના બોડી રિડ્યુસ કરતાં વખતી અમુક ફૂડ ટાલે તો અવશ્ય તેનું બોડી થોડા-થોડા સમયમાં જરૂર ઉતરે છે. જ્યારે આ ખોરાક ટાળો તો અવશ્ય ધાર્યા કરતાં અને જીમ સાથે ઘણું સારું પરિણામ મળે છે.
જંક ફૂડ :-
જ્યારે લોકો જંક ફૂડ ખાય તો કેલેરી વધી જાય છે ત્યારે જ્યારે વર્ક આઉટ હોય તો તેનીથી ઘણી વાર શરીરમાં એનેરજી ઘટી જાય છે. વર્ક આઉટમાં પણ બેલેન્સ બગડી જાય છે.
કેળાં :-
કેળાં બે પ્રકારના હોય છે તેમાં એક કાચું અને બીજા પાક્કા હમેશા જ્યારે પણ શરીરનું વર્ક આઉટ કરો તો કાચા કેળાંના ખાવા જોઇએ કારણ તે શરીરમાં પચવાની વાર લાગે છે અને સારા પાકા કેળાં ખાવ તેથી તે શરીર માટે લાભદાયી છે.
પ્રોટીન ખોરાક:-
આજના સમયમાં દરેક વ્યક્તિ એવું કઈ ગોતતા હોય છે જેમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે અવશ્ય બોડી વર્કઆઉટમાં ખૂબ ઉપયોગી બને છે. ત્યારે પ્રોટીન બાર શરીર માટે ખૂબ સારું ગણાય છે. તે અવશ્ય શરીર ઉતારી શકે છે.
અળસીના બી :-
ઘણી વાર જ્યારે કોઈના ઘરે બેસવા જઈએ તો અળસી મુખવાસ તે ખૂબ લાભદાયી છે પણ જ્યારે બોડી વર્ક આઉટ પહેલાં લ્યો તો ઓડકાર અને પેટ સમસ્યા ઊભી થાય છે.
કોફી :-
સવારે ઉઠતાં સાથે ઘણા કઈ ચા કે કોફી પિતા હોય છે. ત્યાર પછી બોડી વર્ક માટે જતાં હોય છે. તો તેના શરીરમાં શુગર વધી જાય છે જે તે સમયે જતાં પહેલાં લેવાથી શરીરમાં શુગર વધી જાય છે.
તો આ વસ્તુ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આજના સમયમાં બોડી વર્ક આઉટ થાય ત્યારે આ ફૂડસ ના લેવા જોઈ કારણ તે તમારા બોડી પર કરી શકે છે વર્ક આઉટ પહેલાં તો બોડી રિડ્યુસ નથી થતું.