આપના દેશમાં ખાસ કરીને જાતી, ધર્મ, અને પરંપરાઓ ને લઈને જોવા મળતા ભેદ ભાવો એ દેશ માટે મોટી સમસ્યા ઉભી કરે છે. એક બાજુ ભારતીઓને દેશના કોઈ પણ ખૂણે રેહવાની છુટ છે તેની સામે આપના ભારતીઓને આપના જ દેશ ની અમુક જ્ગ્યાઓ ઉપર જવાની સખ્ત મનાય છે.
હવે અમે તમને આવી પાંચ જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં જવાની તો વાત દુર રહી પરંતુ જ્યાં એન્ટ્રી કરવાની પણ સખ્ત મનાય છે.
1.બૈગલોરની યુનો – ઈન હોટલ
વર્ષ ૨૦૧૨માં નિયોન ઇન્ફાસ્ટ્રકટરે બૈગલોરમાં ઉનો ઇન નામની હોટલનું નિર્માણ કર્યું હતું.જેનો હેતુ જાપાનીઓને તેનું મનપસંદ જમવાનું મળી રહે તે જ હતો. જોકે શરૂઆતના સમયમાં ભારતીઓ માટે આમાં પ્રવેશ હતો પરંતુ વર્ષ ૨૦૧૪માં થેએલી કેટલીક ઘટનાઓને લીધે ત્યાં ભારતીઓ માટે હંમેશાને માટે પ્રવેશ બંધ કરે દેવામાં આવ્યો હતો.
૨.હિમાચલ પ્રદેશની ફ્રી કસોલ કેંફ :
હિમાચલ પ્રદેશની ફ્રી કસોલ કેંફમાં વિદેશીઓને તો એન્ટ્રી માળીજ રહે છે પરંતુ ભારતીઓને આ કેંફમાં જવાની મનાય છે.જાણવામાં આવે છે કે, આ કેંફમાં જવામાટે પાસપોર્ટ બતાવવો જરૂરી છે.અને પાસપોર્ટ બતાવ્યા પછી માત્ર વિદેશીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. અને ભારતીઓને તો ત્યાં એન્ટ્રી કરવાની સખ્ત મનાય કરવામાં આવી છે .
૩.ચેન્નેઈની બ્રેડલેડસ હોટલ
દક્ષિણ ભારતમાં ચેન્નેઈની બ્રેડલેડસ હોટલ પેહલા હઈલેડસના નામ થી પ્રખ્યાત થઇ હતી.તમને જનતા આશ્ચર્ય થશે કે આ હોટલ પેહલા ક્ષત્રીય રાજા ના નામ ઉપર ચાલતી હતી અને તે જ આ હોટલ નું સંચાલન કરતા હતા. પરંતુ થોડા સમય બાદ આ હોટલમાં ભાર્તિઓને એન્ટ્રી કરવાની સખ્ત મનાય કરવામાં આવી અને આ હોટલમાં પણ એન્ટ્રી કરવા માટે પાસપોર્ટ બતાવવો ફરજીયાત છે.
4.ગોવાનું ફોરેનસ ઓન્લી બીચ :
ગોવાના આ ફોરેનસ બીચ ઉપર બધા લોકો મોજ-મસ્તી કરવા અને ત્યાના સૌદર્ય વાતાવારનો આનંદ લેવા માટે લાખો લોકો અહિયાં આવે છે. પરંતુ તમે સંભાળીને ચોકી જાસો કે આ મોજ મસ્તીનો લાંભ માત્ર વિદેશીઓ જ ઉઠાવી શકે છે કેમકે અહિયાં ભારતીઓને આવવાની સખ્ત મનાય છે કેમ કે અહિયાં માત્ર તેનાજ અજીબ કપડા પહેરવા પડે છે જે ભારતીઓ પહેરવામાં ખુબજ સંકોચ અનુભવે છે તેના લીધે અહિયાં ભારતીઓ માટે પ્રવેશ સાવ બંધ કરી દેવામાં આવ્યો છે.
5.પોંડીચેરીનું ફોરેનસ બીચ :
પોંડીચેરીનું આ બીચ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બીચ ખાસ કરીને કપલ્સ માટે બનાવવામાં આવ્યું છે. આ બીચ પર મોટા ભાગે કપલ્સ જોવા મળે છે તેના લીધે આ પુદુચ્ચેરીનું આ બીચ વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. અહીનો બીચ ભલભલાને પોતાની તરફ આકર્ષિત કરીલે એવો છે. પરંતુ એક દુ:ખ ભરી વાત એ પણ છે કે અહિયાં માત્ર વિદેશીઓ ને જ આવવાની પરમીશન છે આ બીચ ઉપર પણ ભારીઓને આવવાની મનાય છે.
આ પાંચ સ્થળ એવા છે જ્યાં ભારતીઓ જવામાંટે તારશે છે પરંતુ તેના કાયદા અને કાનુન ને લીધે તે ત્યાં એન્ટ્રી કરી શકતા નથી.