ઉનાળાની ઋતું માં માણસો પરસેવા ની દુર્ગંધ થી ખુબ જ કંટાળી જાય છે. કોઈ વાર તો પરસેવા ની દુર્ગંધ થી માણસો ને શરમ પણ આવે છે. જેના કારણે લોકો બાર જવાનું પણ ટાડે છે. અને પરસેવા વધુ આવા પાછળ ના કારણો જેવા કે કસરતો , તણાવ, ખાવાની મસાલેદાર વસ્તુઓ અને કોઈ વાર શારીરીક બદ્લાવ થી પણ પરસેવો વધુ આવે છે. અને આ સમસ્યા થી છૂટકારો મેળવવા માટે કરો આ ઉપાયો…
- બટેટા ના વાપરસ થી થતો જાદુ
શરીરના જે ભાગ માં વધુ પરેસેવાઓ થતો હોય તે સરીર ના ભાગ પર બટેટા ની પતરી કરી તે ને ધસી ને તમે બદબૂ થી છૂટી સકો છો.
2. ફટકડી અને ફૂદીના નો જાદૂ
નાવાના પાણી માં અડધો કલાક પેલા ફટકડી અને ફુદીના ના પાન નાખી ને રાખી દો. અને પછી તે ને બરાબર મિક્સ કરી ને તેનો ઉપયોગ કરવાથી પણ પરેસેવા ની બદબૂ થી બચી સકાઈ છે.અને આ પાણી નો નવા સમયે ઉપયોગ કરવાથી તાજગી નો અનુભવ પણ થાય છે.
3. ગુલાબ જળ અને અત્તર નો જાદુ
તમે ગુલાબ જળ અને અત્તર પાણી માં ભેળવી ને તે પાણી નો નાહવા માં ઉપયોગ કરી શકો છો . અને ગુલાબ જળ એ એક ઠંડક આપતું અત્તર જ છે જે શરીર ને તાજગી અને ઠંડક પણ આપે છે. અને પરસેવા થી પણ છુટકારો આપવે છે. અને તે બદબુ ને આવતા પણ અટકાવે છે .
4. બરફ નો ઉપયોગ
શરીર માં જે ભાગ માં પરેસવો વધુ થતું હોય ત્યાં બરફ ને રૂમાલ માં લઇ તે ને ધસી ને કોરા રૂમાલ થી લુઈ ને પણ પરેસવા પર કાબૂ મેળવી સકો છો. અને આ ઉપાય થી તમે તરત ઠંડક અનુભવો છો ।
5. સૂતરાવ કપડાં નો ઉપયોગ
ગરમી ના દિવસો માં સિન્થેટીક કપડાં ના ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. ગરમી માં કપડાં માં સૂતરવ કાપડના જ કપડાં નો વાપરસ વધુ કરવો કેમ કે સૂતરવ નો ઉપયોગ કરવાથી પરસેવો સોસાઈ જાય છે. બને ત્યાં સુધી ઢીલા કપડાં નો ઉપયોગ કરવાથી પરસેવા ની સમસ્યા થી બચી સકાઈ છે.