ટીવી ફ્રિજ એસી જેવા ઉપકરણો જાન્યુઆરીથી 4 ટકા મોંઘા થઈ શકે છે.ઈનપુટકોસ્ટ વધાવનો હવાલો આપીને કંજયુમર ડ્યુરેબલ કંપનીઓના નવા વર્ષ જાન્યુઆરીથી તેના પ્રોડક્ટની કિમત 2થી 4 ટકા વધારી શકે છે.કંપનીઓનું કહેવું છે કે કોપર અને ડોલરનું મોઘા થવાનું કારણ એસી ટીવી ફ્રિજ જેવા પ્રોડક્ટમી ઈનપુટ કોસ્ટ વધીગઈ છે.જે ને તે લોકો કસ્ટમર પર નાખવાનો પ્લાન કરીરહી છે.તેના પહેલા પણ કંપનીઑ કિમત વધારવાની તયારી માં હતી.પરંતુ gstના કારણે તે કિમત વધારી શકી ન હતી.
જાન્યુઆરીથી મોંઘા થઈ શકે છે આ ઉપકરણો
Previous Articleડુંગળી માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ નક્કી,..
Next Article સુરત: કામરેજ ભાજપ કાર્યલય પર પાસના કાર્યકરોનો હંગામો