તમે આમ તો ઘણા પ્રકારની ચા પીધી હશે ક્યારે મસ્ત આદું, ઈલાયચી તો લેમન ટી પણ શું ક્યારે ડુંગળીની ચા પીધી છે? જી હા, ડુંગળીની ચા, સાંભળવામાં અજીબ લાગે રહ્યું હશે. ડુંગળીની ચાનું નામ સંભાળી ઘણા ચા રશીકોનો મોઢા બગડી ગયા હશે. પરંતુ આ ચાના ફાયદા બેશુમાર છે. આ ચા આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. ડુંગળીની ચાથી દૂર થઇ શકે છે આ ગંભીર બીમારીઓ. ડુંગળીની ચા હાઈપરટેંશનથી બચાવમાં સહાયક  હોય છે. આ ચા લોહીમાં જમતું ક્લોટિંગથી પણ રોકવામાં ફાયદાકારી સિદ્ધ હોય છે. એક શોધ મુજબ ડુંગળીની ચા ટાઈપ-2 ડાયબિટીજથે રાહત આપવામાં લાભકારી છે. ડુંગળીની ચાથી કેંસર કોશિકાઓને રોકી શકાય છે જેનાથી કેન્સરમાં રાહત થાય છે. આ કોલોન કેંસરમાં ખૂબ લાભકારી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.