સવારે ઉઠ્યાની સાથે આપણે ચા કે કોફી પીવા જોઈએ.પરંતુ જો ખાલી પેટે પાણી પીવો છો તો તે તમારા સ્વસ્થય માટે ખૂબ શરૂ છે .તેનાથી ખૂબ ફાયદઓ થાય છે.સવારે ખાલી પેટે પાણી પીવાથી ઘૂંટ ઘૂંટ કરીને પાણી પીવાથી ફાયદો થાય છે.કેમકે તે મોઢાની લાર પેટમાં જવાથી પેટને લગતા રોગો માં ફાયદો થાય છે.
કયારેક ખાવાના રસાયણીક તત્વો મળી જાય છે.જેનાથી કેટલીક બીમારીઓ થવાની સક્યતા રહે છે.એવામાં ખાલી પેટે પાણી પીવાથી ફાયદો થાય છે.
સવારે ખાલી પેટે પાણી પીવાથી ત્વચામાં નિખાર અને ચમકીલી બને છે.
માંસપેશી મજબૂત બને છે અને નવા કોષોનું નિર્માણ થાય છે.
ખાલી પેટે પાણી પીવાથી શરીરનું વજનમાં ઘટાડો થાય છે.અન એલોહીનું શુધ્ધિ કારણ કરે છે, પેટની ગંદકી દૂર થાય છે.
ખાલી પેટે પાણી પીવાથી બદહજમીની સમસ્યા દૂર થાય છે .
સવારે ખાલી પેટે પાણી પીવાથી આખા દિવસનું ખાવાનું સરણતાથી પચી જાય છે.