જેવી રીતે નપુંસકતા દૂર કરવા માટેના ફળો, દવાઓ હોયછે એવીજ રીતે આપણા શાસ્ત્રોમાં નપુંસકતા લાવવા માટેના ખોરાકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને થશે કે એવી વસ્તુઓ કોઇ શું કામ ખાશે જે પુરૂષોને નપુંસક બનાવે છે. તો તમને જણાવી દઇએ કે જે લોકો કામવાસનાથી દૂર રહેવામાં હોય એવા લોકો આ પ્રકારના ખોરાકનું સેવન કરે છે. જેમ કે આપણાં સાધુ-સંતો. આજે હું તમને એવા ખોરાક વિશે જણાવીશ જે પુરૂષોને નુપંસક બનાવે છે.
કેળાના ઝાડના થડ
જો કોઇ વ્યકિતને કેળાના જડનો રસ પિવડાવવામાં આવે તો તે થોડા જ સમયમાં નપુંસક બની જાય છે. કેળાના જાડની અમુક થળો બહાર નિકળેલી હોય છે. તેને કાપીને રસ કાઢી લીધા બાદ તેને પાણીમાં મેળવી બેથી ત્રણ વખત પીવાથી પુરૂષમાં નપુંસકતા આવી જાય છે.
અથાણું
તમે સાંભળ્યું હશે કે પુરૂર્ષેએ સામાન્ય અથાણું ખાવાની મનાઇ કરવામાં આવતી હોય છે. કારણ કે જો કોઇ પુરૂષ સતત અથાણું ખાય છે તો તેનામાં નપુંસકતા આવે છે.
આમળા
જો કોઇ પુરૂષ નામર્દ બનવા માંગતો હોય તો તેને આમળા ખાવાની સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધી તમે આમળાના ફાયદાઓ વિશે જ સાંભળ્યું હશે. પરંતુ કામવાસના ખત્મ કરવા માટે સાધુ-સંતો આમળા જ ખાતા હોય છે. આમળાના શારિરીક લાભ પણ છે તો નુકશાન પણ ખરા.