ઘરમાં પાલતુ પ્રાણી રાખવા એ લોકોનો શોખ હોય છે જેમાં કુતરા, બિલાડી, પક્ષિનો શમાવેશ થાય છે. આ ઉપરાંત લોકોને ઘરમાં એકવેરિયમ એટલે કે માછલીઘર રાખવાનો પણ શોખ હોય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે માછલી ઘરમાં રાખવાથી અનેક કાયદા થાય છે. તો આવો જાણીએ કે શુકમ ઘરમાં એકવેરિયમ રાખવું જોઈએ…???
એકવેરિયમ મનને પ્રસન્ન રાખે છે. સાથે સાથે ફેંગસૂઈ પ્રમાણે ઘરના કોઈ પણ સભ્ય પર આવતી મુશ્કેલીને પણ દૂર કરે છે. ઘરમાં માછલી ઘર રાખવાથી ધનલાભ પણ થાય છે.
આ ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે એકવેરિયમમાં ઓછામાં ઓછી 9 માછલી રાખવી જોઈએ. જેનું મુખ્ય કારણ એ છે કે જ્યોતિષશાત્ર પ્રમાણે નવ ગ્રહ છે અને તે માછલીમાથી એક માછલી કાળા રંગની પણ હોવી જોઈએ.
જ્યારે પણ કોઈ માછલી મારી જાય તો ટેવાજ રંગની માછલી પછી લાવીને મૂકવી જોઈએ.
ફેંગસૂઈ પ્રમાણે એવું પણ માનવમાં આવે છે કે જ્યારે કોઈ માછલી મારી જાય છે તો એ તમારા પાર આવતા સંકટને એના પર લઈને જાય છે.