સામાન્ય રીતે લોકોનું જીવન એક માનસીક તણાવ સાથે ખેચાયેલુ હોય છે આવતી મુશ્કેલીઓથી માણસ માનસિક પ્રેસર, ટેન્શન, તે કમજોર બની જાય છે. તેમજ તેની આસપાસનું વાતાવરણ પણ નિર્ભર કરે છે.. તેમાં અસામાન્ય બદલાવથી ગંભીર બિમારીનું કારણ બની જાય છે. જેમાં ઘણા લોકો પાગલપનના શિકારનો ભોગ બની જાય છે. અનુમાન મુજબ ૪.૭ કરોડ લોકો આ રોગથી પીડાય છે.૨૪ આંતરાષ્ટ્રીય વિશેષજ્ઞો મુજબ પાગલપનનો ખતરો એના રહન-સહન ઉપર આધારીત હોય છે.
જેના મુખ્ય ફેક્ટર :-
- અડધી ઉંમરેના સાંભળવાની સમસ્યા – ૯%
- અઘુરુ શિક્ષણ – ૮%
- ધુમ્રપાન – ૫%
- ડિપ્રેશન – ૪%
- શારીરીક સક્રિયતામાં કમી – ૩%
- સમાજમાં દૂરી (મતલબ એકલાપન) ૨%
- હાઇ બ્લડ પ્રેશર – ૨%
- મોટાપા – ૧%
- ડાયાબિટીઝ (ટાઇપ-૨) – ૧%