કહેવામાં આવે છે કે હંમેશા સેક્સની શરૂઆત પુરુષો જ કરે છે અને અને આ સેક્સ નો આનંદ ફક્ત પુરુષોને જ આવે છે.આવી ઘણી બધી વાતો યુવતીઓ વિચારતી હોય છે માટે યુવતીઓએ સેક્સ અંગે આટલું વિચારવું ન જોઇએ. યુવતીઓની સેક્સ પ્રત્યે ઘણી માન્યતાઓ હોય છે.
પુરુષના સંતુષ્ટ થતા સેક્સ ખતમ…
એવું માનવામાં આવે છે કે પુરુષના સંતુષ્ટ થયા બાદ સેક્સની ક્રિયા ખતમ થઇ ગઇ. પરંતુ તે ખોટું છે. તમારે તમારા પાર્ટનરને જણાવવું પડશે કે સેક્સમાં તમારું પણ સંતુષ્ટ થવું એટલું જ જરૂરી હોય છે જેટલું તમારા પાર્ટનર માટે હોય છે.
પુરુષો માટે સેક્સ ફક્ત સેક્સ છે…
આ ધારણા ખોટી છે કે પુરુષો માટે સેક્સ ફક્ત સેક્સ છે. જો તમારો પાર્ટનર તમને પ્રેમ કરે છે તો તે તમને સેક્સ માટે પણ કહી શકે છે. કારણકે આ તેના પ્રેમનો મહત્વનો ભાગ છે. જેથી તમારો પાર્ટનર તમને સેક્સ માટે કહે તો તેને ના ન કહો.
પરિવર્તનની આદત…
જો તમે દરરોજ તમારા પાર્ટનરની સાથે એક જ પ્રકારથી સેક્સ કરશો તો તે કંટાળી જશે. માટે સેક્સની પોઝિશન બદલવી જોઇએ અને જો તમારા પાર્ટનર પોઝિશન બદલવાનું કહે તો તમે ના ન કહો. પાર્ટનરની વાત માનવી જોઇએ. જેથી તમારા પાર્ટનરને સારું લાગશે.
સલાહ ન આપવી…
જો તમે તમારા પાર્ટનરને કહી નથી શકતા કે તે તમારા શરીરના કયા ભાગ પર સ્પર્શ કરે. તમારા પાર્ટનરને તમારા કહેવું જોઇએ કે તમને કયા પાર્ટ પર સ્પર્શ કરવાથી ઉત્તેજના અનુભવાય છે.
સેક્સ માટે તૈયાર હોય છે યુવક…
પુરુષ હંમેશા સેક્સ માટે તૈયાર રહે છે અને તે હંમેશા સેક્સમાં રસ હોય છે આવી ધારણા ખોટી હોય છે. આ વાત કિશોર યુવાઓ પર પણ લાગૂ થઇ શકે છે. કારણકે તે દરમિયાન તેમના હોર્મોન્સમાં પરિવર્તન થાય છે.