દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ભણવામાં હોશિયાર બને અને દરેક કામમાં સૌી આગળ હોય. તેના માટે માતા પિતા પોતાના બાળકને મેડીસીન અને મલ્ટીવિટામીનનું સેવન પણ કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય પણ તમે બાળકોના બ્રેન પાવરને વધારી શકો છો.
હા, આ ડ્રિંક્સપીવડાવશો તો તમારા બાળકનું દિમાગ શે તેજ.દાડમમાં ઘણી માત્રામાં હોય છે જે બ્રેન સેલ્સને ડેમેજ વાી બચાવે છે.
તેી દરરોજ દિવસમાં એક વાર બાળકોને દાડમના જ્યુસનું સેવન જરૂર કરાવો.એલોવેરા વિટામીન ઇ૬ ી ભરપુર છે.
એલોવેરા જ્યુસ મેમરીને તેજ કરવામાં ઘણી મદદ કરે છે.
તેનો સ્વાદ વધારવા માટે તમે જાયફળનું જ્યુસ કે લીચી સો મિક્સ કરીને બાળકોને પીવડાવી શકો છો.
નારિયેળ પાણીમાં ઘણી માત્રામાં ફેટ હોય છે જે દિમાગ માટે બહુજ ફાયદાકારક સાબિત ાય છે તેી તમારા બાળકોને નારિયેળ પાણી જરૂર પીવડાવો.
સલાડનું જ્યુસ દિમાગ સુધી જનાર રક્ત પ્રવાહને તેજ કરે છે અને સો જ શરીરમાં લોહીની ઉણપને પણ દુર કરે છે.