આજે પણ ભારતનાં વૈજ્ઞાનિકો વિશ્ર્વના કોઈથી ઓછા નથી આજે નાસા જેવી વૈશ્વિક સંસ્થામં ભારતનું બ્રેઈન મોખરે છે. આપણાજ વૈજ્ઞાનિકો એસાવ ઓછા ખર્ચમાં મંગળગ્રહ પર યાન મોકલવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વના સૌથી નાના કણોને, પાર્ટીકલને આપણા વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથબોઝે શોધ કરી હતી. આ સાથે વિશ્વની એવી ૧૦ મહાન શોધ કે આવિસ્કાર છે જેભારતે શોધ કરી છે.
વિમાન: એરોપ્લેનનીશોધ તો રાઈટ બંધુએ કરી પણ સૌથી સદી પૂર્વે મહર્ષિ ભારદ્વાજે વિમાન ઉપર પુસ્તક લખેલું વિમાન શાસ્ત્ર સંસ્કૃતમાં લખાયેલ પુસ્તક છે. આપણા શાસ્ત્રોમાં પુષ્કર પરોક્ષ કે ગોધા વિમાનનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.
શાસ્ત્રક્રિયા:
પ્લાસ્ટિક સર્જરીનો પિતામહ ભારત છે. આપણા દેશમાં ૩ હજાર વ ર્ષ પહેલા સર્જરી શોધ મહર્ષિ સુશ્રુતે કરી હતી ૧૦૦૦ બીસીના આરોગ્ય તબીબે સાથે મળીને કૃત્રિમ અંગો, પ્લાસ્ટિક સર્જરી જેવા રોગઉપચાર માટેના ઉપકરણો શોધ્યા હતા.
હથિયારો શસ્ત્ર:
ધનુષ તીર કે તલવાર નહીં પણ રામાયણ-મહાભારતમાં પશુપત્ર, સર્પસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા ઘણા ઘાતક હથિયારોનો ઉલ્લેખ જોવા મળે છે. જે આજના યુગ સાથે સરખાવો તો બંદુક મશીનગન, મિસાઈલો, અણઉબોંબ, ઝેરગેસ તથા તોપ કરતા પણ અધતન હતા.
વીજળી:
થોમસ એડિસન બલ્બ બનાવતી વખતે એક હજારવાર નિષ્ફળ ગયા ત્યારે મહર્ષિ અગસ્ત્ય દ્વારા લખાયેલ પુસ્તકમાં સંસ્કૃતના શ્ર્લોકનો અર્થ સમજીને પ્રયાસ કરતાં તેને સફળતા મળી હતી તેમ પોતે જાતે જણાવેલ હતુ.
ચક્રની શોધ:
મહાભારત કે રામાયણમાં ૫ હજાર વર્ષ પહેલા રથ દ્વારા યુધ્ધો થયા આપણા ગ્રંથોમાં રથનાં પૈંડાની વાતો પણ છે. શ્રી કૃષ્ણપણ અર્જુનના સારથીહતા માટે આ શોધ ઈરાનમાં નહી ભારતે જ કરીછે.
ભૂમિતિ:
ગ્રીસના મહાનગણિત શાસ્ત્રી પાયથા ગોરસે સિધ્ધાંત ૫૦૦ બી.સી.માં આપ્યો પણ આપણા ગણીત શાસ્ત્રી અને શુલશુત્ર અને સ્ત્રોતસુત્રના નિર્માતા બૌધાયે ઈ.સ. પૂર્વે ૮૦૦માં ભૂમિતિના નિયમો શોધ્યા હતા.
ગુરૂત્વકર્ષણનો કાયદો:
ભારતનાં પ્રાચિન ગણીત શાસ્ત્રી અને ખગોળ શાસ્ત્રી ભાસ્કરાચાર્યનું સિધ્ધાંત શિરોમણી પુસ્તક વિવિધ ભાષામાં અનુવાદ થયો હતો. જેમાં લખેલ છે. કે પૃથ્વી તેના આકાશના પદાર્થને શકિતથી પોતાની તરફ ખેંચે છે. ન્યુટને તો ઘણા વર્ષો બાદ શોધ કરી.
બટન: બટનનો પુરાવો મોહજો દરોનાં ખોદકામ દરમ્યાન મળ્યો હતો.જે સિંધુ નદીનાં ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષ પહેલા અસ્તિત્વમાં છે. બટન વિદેશમાં નહી પણ ભારતમાં આદિકાળથી હતા સોપથી દરીયા સુધીની દરેક વસ્તુની શોધ થઈ છે.
રેડિયો:
આ શોધજી માર્કોની એ કરી પણ આપણા વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બાસુની લાલ ડાયરીમાંથી કેટલીક નોંધના આધારે ૧૯૦૯માં તેમણે શોધ કરી હતી તેમને ડાયરી બ્રિટીશ શાસન કાળ દરમ્યાન હાથલાગી હતી. ૧૮૯૫માં બાસુએ રેડિયો તરંગનોનું પદર્શન કરેલ હતુ. તેના પછી બે વર્ષે જી.માર્કોનીએ પ્રદર્શન કર્યુંને બધો જશ લઈ ગયા.
વ્યાકરણ: આજથી ૫૦૦ બી.સી. પહેલા મહર્ષિયાનીએ વ્યાકરણ નિર્માણ કર્યું તેણે સંસ્કૃત ભાષાને વ્યાકરણ સ્વરૂપ આપવામાં મહત્વનુ યાગેદાન આપ્યું હતુ. તમને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટર માટે સૌથી યોગ્ય ભાષા ગણાય છે, કારણ કે વિશ્ર્વની સૌથી શુધ્ધ પક્ષપાની ભાષા છે.