કોરોનાની મહામારીને નાથવા લોક ડાઉન કરવામાં આવતા જનજીવન થંભી ગયું હતુ પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મહાપાલિકા અને નગરપાલિકા સિવાયના વિસ્તારના ઔદ્યોગિક એકમોને શરતોને આધિન છૂટછાટ આપવામાં આવતા રાજકોટ જિલ્લાની શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારનાં ઉદ્યોગો શરૂ કરવા ઉદ્યોગપતિઓ દ્વારા પ્રારંભ કરવામાં આવતા જેના લીધે રાજકોટ-ગોંડલ માર્ગ પર આવેલા શાપર-વેરાવળ વચ્ચે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને પોલીસ મહામહેનતે ટ્રાફીક કલ્યર કરાવ્યો હતો.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???