જસદણ વિંછીયા પંથકના એકપણ જળાશયોમાં તંત્ર દ્વારા ચોકીદારની વ્યવસ્થા ન હોવાને કારણે જળાશયો નજીક રહેતી લોકો ભગવાન ભરોસે હોય એવો ઘાટ ઘડાયો છે. જસદણ, વિંછીયા પંથકના બાખલવડ રેવાણીયા, રાજાવડલા, પાટીયાળી ગામ સહિતના કુલ મળી ૧૯ જળાશયો આજે ભરચોમાસે ખાલીખમ પડયા છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. કયાં જળાશયની કેવી સ્થિતિ છે. તેની તંત્રને પણ જાણ નથી આવી સ્થિતિમાં કોઈ જાનહાની થાય તેપહેલા તંત્ર દરેક જળાશયો પર ચોકીદારોની વ્યવસ્થા ગોઠવે એવી માંગણી ઉઠવા પામી છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં