આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 3
શું કહે છે ભાજપ?
વોર્ડ નં ૩ ના ભાજપ પક્ષ એ જણાવ્યું કે ગૌતમ થી જ કોંગ્રેસે પોતાનું દબદબો રાખ્યો છે વર્ષોથી રાજ પેજ આ હોડીને સંભાળ્યું છે લોકોની વાર્તાઓને પ્રશ્નનો જવાબ આપ્યો છે ખાસ કરીને જ્યારથી કોંગ્રેસ અહીં આવી જતી જ લોકોમાં અસમંજસ ઊભી થઈ રહી છે લોકશાહી ને લઈને કેક આ વિસ્તારમાં નવા વોટર જોડાયા જે કોંગ્રેસી હતા બીજી તરફ અમારી કચાશ રહી ગઈ પરિવાર રિપીટ થશે નહિ આ વખતે અમે કમર કસી છે લોકોના લોકોના પ્રશ્નો છે તેની સાથે અમે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ભાજપ પક્ષ એક નવી નંબર ત્રણમાં કામ કરી રહ્યું છે વાત કરું તો જે રીતની હાર મેં જોઈતી તેનામાંથી શીખ લઈ અને આ વખતે અમે પરિવાર લોકોના પ્રશ્નો સાથે મેદાને ઉતર્યા છે મને વિશ્વાસ છે કે અમારી રાજકારણને હંમેશા વિશ્વસનીયતા પર છે ત્યારે લોકોને મારી પાસેથી ખૂબ અપેક્ષાઓ છે નવા વોટર જોડાવાથી નવા વિસ્તારને લીધે કદાચ અમે માત ખાય તો એ પણ હવે એ થશે નહીં અમારા ૩ નંબર વોર્ડમાં બે વિધાનસભા આવેલી છે ત્યાર ૩ નું વોર્ડ ને સક્ષમ અને મજબુત ગણી શકાય છે આ વોર્ડમાં કુલ ૭૨ બુધ છે ૭૧ હજાર જેટલા મતદારો હશે ત્યારે હું ગર્વથી કહી શકું છું કે ચારે બેઠકો પર ભાજપ આવશે પાંચ વર્ષમાં જે કોંગ્રેસના કોર્પોરેટરો થકી થયું નથી તે ભાજપ કરી બતાવશે ભાજપ પક્ષે હું નહિ તું ની ભાવના વાળુ પક્ષી તેરા જે સરપંચ થી લઈ વડાપ્રધાન સુધીનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દેશ માટે કાર્ય કરે છે આવનારી ચૂંટણીને અમે અમારા શહેર પ્રમુખની માર્ગદર્શિકા હેઠળ ભેજ પ્રમુખ નું કાર્ય જે શરૂ છે અમારા વોર્ડમાં ૨૬૪ પેજ છે જેમાં એક પરિવારના અમે છ વ્યક્તિના અલગ અલગ નામ અને વિગતો લઈ છે લોકોની વિશ્વસનીયતા અમારી પર ટકેલી છે અમે કાયમને માટે રાજકારણમાં લોકગીતને પહેલા રાખ્યું છે.
શું કહે છે કોંગ્રેસ?
વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પર છે જણાવ્યું કે છેલ્લા ૧૩૬ વર્ષથી દેશને અવિરત સેવા આપી પ્રગતિશીલ બનાવવા સમર્પિત માત્ર એક જ પક્ષ છે કોંગ્રેસ સોઇ થી લઇ આજે ટેકનોલોજી ક્ષેત્ર સુધી પોહાચાડયું કોંગ્રેસે પોતાની દેશ પ્રત્યેની દેશભાવના બરકરાર રાખી છે આજે કોંગ્રેસને તોડવા સરકારના પ્રયત્નો ચાલી રહ્યા છે પણ આ તૂટે વિસ્તાર નથી આ તો મજબૂત સરકાર છે મજબૂત પક્ષ છે સરકાર સામે ટકી રહેવા માટે હાલ કોંગ્રેસ પોતાના વર્ચસ્વ જાળવી રાખે છે જગતના તાત ખેડૂતોના હિત પર રાજકારણ કરી સરકાર શું ખરેખર દેશને લોકશાહી સમજે છે છેલ્લા ઘણા ટાઈમથી કોંગ્રેસ વોર્ડ નંબર ત્રણ ખાતેની ચૂંટાઈને આવે છે માત્ર પક્ષને લઈને જ પગથી જ વ્યક્તિગત ઓળખાણ થતી હોય છે જે લોકોનો વિશ્વાસ છે અમારા પર તેને ટકાવી રાખ્યો છે કોંગ્રેસ પક્ષે અમારી માતૃશક્તિ છે ત્યારે અમારા પક્ષમાં વિખવાદને કારણે પક્ષ પલટો થયો છે જે માતૃશક્તિને થોડી જતો રહેજે અથવા દર્દ થતો હોય છે તેને લોકો પણ આવ કરતા નથી અને લોકો પર વિશ્વાસ છે અને અમારા રાજકારણની વાત કરી તો અમે લોકશાહી ના હિત માટે જ હંમેશા કાર્ય કરી છે કોંગ્રેસના સ્થાપના દિવસ પર અમે ભવ્ય ભૂતકાળને સ્મરણી નવો રણશિંગુ ફૂંકી જલ હિતના કાર્યોમાં જોડાઈ જશે અમારા તન અને મનથી અમે દેશભાવના ને સમર્પિત છે કાર્યક્રમો થવાના છે તમામ તકેદારીઓ સાથે કરીશુ કોંગસ માં એજ વ્યકતિ રહે જે ગાંધી વિચારધારા વાળો હોય મારે કોંગ્રેસ ની પાંખ ને વિનંતી કરવી છે ગદારોને પક્ષ મુકવો હોય મુકીદે જે પ્રજા ના હિત માટે કાર્ય કરશે એજ કોંગ્રેસ પક્ષ માં દાવેદારી નો હકદાર બનશે સ્થાપના દિવસ પર સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ જુરીયાત મંદો માટે ભોજન વિતારણ નું આયોજન કરવામાં આવ્યું છે.
શું કહે છે પ્રજા?
વોર્ડ નં ૩ના રેહવાસીઓ એ જાણવ્યું કે વર્ષો થી વોર્ડ નું ૩ખાતે કોંગ્રેસ આવી રહી છે તેનું એક કારણ ક્યાંક જ્ઞાતિવાદ પણ છે બીજી બાજુ જોવા જય તો બને પક્ષ ને લોકો દ્વારા ચૂટવામાં આવે છે ત્યારે જોવાનું એ રહ્યું ખરે લોકો ને મૂર્ખ સમજી રહેલી સાત ની સરકાર ક્યારે વાયદા ઓ પર કામ કરસે જોય એવું ખાસુ કામ થતું પણ નથી કોંગ્રેસનું સાસન જે ૩૦ વર્ષ પહેલાં હતું તે અતાયરે જોવા મળતું નથી ત્યારે બીજી બાજુ ભાજપ ને વોર્ડ નું ૩ માં ક્યાંક જૂથવાદ, જ્ઞાતિવાદ નળી રહ્યો હોય એવુ લાગે છે ભાજપ ની સરકાર છે એ નેતૃત્વમાં જોવા મળે છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ માં વિખવાદો જોવામાં આવે છે લોકો ના પ્રશ્નનો ઘણા છે પરંતુ હજુ સુધી કોઈ હિલચાલ જોવામાં આવી નથી પ્રજા ના હિત માં કામ કરે એવું રાજકારણ હોવે જોવા મળે એવું લાગતું નાથી સવ કોઈ પોતાના રાજકીય મત ભેદો માં પ્રજાના હિત નો વિચાર ભુલીગયા હોય એવું લાગી રહ્યું છે.