આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જેની આશા હતી તેવું જ થયું છે. મોદી સરકારે ઇન્ટરિમ બજેટમાં સેલેરીડ ક્લાસ, પેન્શનર્સ, સિનિયર સિટિઝન્સ અને નાના વેપારીઓને મોટો લાભ આપ્યો છે. વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક ટેક્સેબલ આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળશે અને તેઓએ કોઇ ટેક્સ નહીં આપવો પડે. જો કે, જેઓની ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ છે તેઓ આ છૂટ નહીં મળે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી થયા.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…