કોથમીર ભારતીય રસોઇના ઉપયોગમા આવતી એક લીલી સુંગધીત પાંદડી છે. આમ તો ખાસ કોથમીરનો ઉપયોગ શાકની સજાવત અને તાજા મસાલ તરીકે છે. કોથમીરનું સેવન આપણા સ્વસ્થ માટે ઘણું લાભદાયી છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ….
– કોથમીરને વાટીને તેનો રસ કાઢી તેમાં પાણી અને ખાંડ ઉમેરીને પીવાથી લુ માંથી રાહત મળે છે.
– સુકા ધાણાનો તડકો લગાવવાથી દાળ, શાક વગેરેના સ્વાદમાં વધારો થાય છે.
– એક નાની ચમચી ધાણા લો તેમાં એક કપ દુધ અને સાંકળ ઉમેરી પીવાથી સ્વાસ્થમાં સુધારો થાય છે.
– અડધુ ગ્લાસ પાણી લો તેમાં બે ચમચી ધાણા નાખો અને તેને ઉકાળી લો ત્યાર બાદ થોડું ઠંડુ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળશે.