દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ શાળા માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદા ઓ ? જેવા પ્રશ્ને નિષ્ણાંત તબીબ શ્રી ડો પારુલબેન દંગી, અને પી .એન.ભટ્ટી, જે.પી.પટેલ દ્વારા સમજ અપાય ખૂબ મોટી સંખ્યા માં વાલી ઓ ની હાજરી માં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષાયક રસી ઓ અને તેની જરૂરિયાતો માટે આરોગ્ય તંત્ર દ્વારા રસી કરણ યજ્ઞો માં સહકાર ની અપેક્ષા સાથે ડો પારૂલબેન દંગી નું વક્તવ્ય નિરામય આરોગ્ય માટે આવતા ભવિષ્ય ને સુનિશ્ચિત કરવા વાલી ઓ ને આહવાન કરતા તબીબો એ દામનગર શહેર ની શાળા માં કમ્પેઇન વેકસીન અંગે સમજ આપી હતી ની વિવિધ રસી ઓ અંગે ની ગેર સમજ દૂર કરતી સફળ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું વાલી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન