માધવપુર થી પાતા ગામ હાઇવે ટચ ૮ કિ.મી ના અંતર માં સુંદર મજાનો બિચ આવેલ છે ત્યારે માધવપુરનો બીચ એટલો સુંદર હોવાથી ટુરિસ્ટ નીકળ તા હોય ત્યારે તેવો તેને નિહાળવા હોલ્ડ કરતા હોય છે પરંતુ આવનાર દિવસો માં ચોમાશા ની સીઝન આવી રહી છે .

ત્યારે દરિયો તોફાની અને ગાડો તૂર બનતો હોય છે પણ બહારથી આવનાર લોકોને તેનું માર્ગદર્શન હોતું નથી ત્યારે તેવો નાહવા માટે દરિયા માં જતા હોય છે ને તેવો તીયરે તેવો તેવો નો જીવ ગુમાવી બેસે છે ત્યારે ૮ કિમિ ની દરિયાય પટી ઉપર તંત્ર દ્વારા કોઈપણ જાતની સુરક્ષા ગોઠવવામાં આવતી નથી તેમજ કોઈ દરિયામાં તણાતું હોય તો તેને એમર જન્સી માં બહાર કાઢવા માટે કોઈ સાધનો રાખવા માં આવતા નથી.

જેથી કરીને અવારનવાર બહાર થી આવતા ટુરિસ્ટો દરિયાના ભોગ બને છે ચોમાસા ની મોસમ માં  લોકો દરિયમાં દરિયામાં ડુબીજાતા હોય છે તેનો જીવ ગુમાવેછે ત્યારે સરકાર દ્વારા કોઈ જાત ની ચેતવણી કે સુરક્ષા ગોઠવવામાં આવતી નથી જો તે સુરસા ગોઠવા માં આવે તો બહાર થી આવનાર લોકો ને માર્ગદર્શન મળે ને તેવો પોતાનો જીવ જોખમ માં ના નાખે પણ છતાં પણ માધવપુર ના બીચ ઉપર કોઈ સુરક્ષા જોવા મળતી નથી ત્યારે એવું લાગી રહીયું છે કે સરકારી બાબુ અઘોર નિદ્રા માં સૂતું હોય તેવુ લાગી રહીયું છે.

જો ચોમાસા ની સીઝન માં ચૂસક્ષ બધોબસ સાથે ગોઠવા માં આવે અને ચેતવણી આપવા માં આવે તો તો દરિયામાં ડૂબવા ના બનાવો અટકી શકે તો સરકાર દ્વારા વહેલા માં વહેલી તકે સુરસા ગોઠવા માં તેવી આસપાસ ના સામાજિક કારીય જારો ની માંગ ઉઠી છેતેમજ બીચ ઉપર પાણીની વ્યવસ્થાઓ નથી તેમજ લાઇટની સુવિધા નથી.

તેનું સંચાલન પણ બનાવવામાં આવ્યા નથી જેથી કરીને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તેઓ અને ખુલ્લામાં શોચાલય માટે જવું પડે છે તેમ જ પાણી પીવા માટે પાણી મળતું નથી ત્યારે તેઓને વેચાતું પાણી લઈ અને દૂરથી લેવા જવું પડે છે તો સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ બીચ ઉપર બધી જાતની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી પ્રવાસીઓને મુસીબતનો સામનો કરવો પડે પડે છે ત્યારે પાટણ ગામના જાગૃત સરપંચ શ્રી ધીરુભાઈ પરમાર દ્વારા જો આ કોઈ સુવિધા ગોઠવવામાં નહીં આવે આવનારા દિવસોમાં તો ઉપર લેવા લે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.