આજે સવારથી અનરાધાર વરસાદ શરુ થઈ ગયો હતો.છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વારસદા ચાલુ છે.હજુ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આજે અનરાધાર વરસીરહેલાં વરસાદના કારણે સાબરમતીના આગળના વિસ્તારોમાં પુરનું જોખમ છે.વિવેકાનંદનગરની વર્ષો જૂની આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેવી માંગ કરીરહ્યા છે.રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનીક સરક્યુલેશન આગળ વધીને મધ્ય રાજસ્થાનમાં સ્થિર થયું છે.તેમજ આની અસર ગુજરાતમાં પણ થશે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ