પ્રેમ રંગ એટલે પહેલો વિચાર લાલ રંગનો આવે અને પછી ગુલાબી બ્લુ જેવા રંગોનું સ્થાન આવે છે પરંતુ જો એમ કહું કે હવે આરોનું સ્થાન પ્રેમ રંગ તરીકેનું નથી રહ્યું અને બીજો જ એક રંગ છે દરેકના પ્રેમનું સાધન બન્યો છે.જે વ્યક્તિની કામેચ્છાને વધુ જાગૃત કરવામાં કારગર નીવળ્યો છે.અને જો એ રંગથી શયન ખંડને રંગવામાં આવે તો શયન ખંડ એક રોમાન્ટિક જગ્યાનું સ્થાન લઇ લ્યે છે. અને કપાળ એકબીજામાં ઓતપ્રોત થયી પ્રેમાલાપ કરે છે. ચાલો જાણીએ એ ખાસ રંગ કયો છે??અને તે ક્યાં કારણોથી રોમાન્સનું પ્રતીક બન્યો છે.
કયો રંગ બન્યો પ્રેમ રંગ?
જાંબલી રંગ એટલે કે પર્પલ રંગ જે બન્યો સૌ પ્રેમીઓના પ્રેમનો રંગ.પર્પલ કલર જેભવ્યતા,ક્વોલિટી,રોયલનેસ,ઘનાઢ્ યતા,વગેરે દર્શાવે છે જે વ્યક્તિની આત્મીયતાને વધારે છે.તો જે લોકોને આ રંગ પ્રિય છે તે લોકો આગળ વધો અને બેડરૂમને રંગી નાખો આ પ્રેમ રંગથી.જે તમારી કામેચ્છાને પણ વધુ ઉત્તેજિત બનાવે છે.
બ્રાન્ડેડ ચોકલેટના રેપરનો કલર પણ…
જયારે પર્પલે એકબીજાના હ્યદયને એક તાંતણે બાંધે છે. ચોકલેટની ખ્યાતનામ બ્રાન્ડ પણ તેના એડલ્ટ ઓડિયન્સને ટાર્ગેટ કરવા આ રંગનો ઉપયોગ કરે છે.આ કલરના ઉપયોગથી છે એડલ્ટ સરળતાથી આકર્ષાય પણ છે અને ચોકલેટને ઓતપ્રોત બની એન્જોય કરે છે.
માધુરીની સાળી..
એક બીજી વાત કરીએ તો માધુરી દીક્ષિત એ હમ આપકે હૈ કોન? ફિલ્મના એક ગીતમાં જાંબલી રંગની સાલી પહેરી હતી જે એક પ્રતીક બની હતી ત્યારનો યુવતીઓ માટે. જેને સ્ત્રીઓએ લાલ, ગુલાબી જેવા પ્રેમના રંગ કરતા પણ વધુ પસંદ કરી હતી તેના રોમાન્સને વધુ રોમાન્ટિક લૂક આપવા માટે.
સેક્સ ટોયનો રંગ પણ…
અન્ય ખાસ વાત જોઈએ તો મોટા ભાગના સેક્સ ટોયનો રંગ પણ પર્પલ શેડમાં જ જોવા મળ્યો છે. જયારે સેક્સ માટેના પ્રોટેક્શન જેવા કોન્ડોમનું પેકીંગ પણ પર્પલ રંગનું જ જોવા મળ્યું છે.
આ બાબતે એક્સપર્ટ એ પણ કહ્યું છે કે જે લોકો તેનો બેડરૂમ પર્પલ રંગથી સજાવે છે તે લોકોની સેક્સ લાઈફ ખૂબજ એક્ટિવ હોય છે. 2000 પુખ્ત વયના બ્રિટિશો પર કરવામાં આવેલા એક સર્વે અનુસાર તેઓ પર્પલ બેડિંગ અથવા ફર્નિચર ધરાવતા હતા તેઓ એક અઠવાડિયામાં 3.49 ઘનિષ્ઠ એન્કાઉન્ટર દર અઠવાડિયે કરી શકવા સક્ષમ હતા.
સેક્સની કલ્પના
જ્યારથી સેક્સ એ પણ કલ્પનાનું સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારથી તેમાં પર્પલ રંગ જ આવે છે. જેના કારણે મગજના એક ભાગને જાંબલી રંગથી ઉત્તેજના મળે છે અને કલ્પના શક્તિને પ્રોત્સાહન મળવાથી સેક્સ લાઈફ વધુ ઉત્કૃષ્ટ બને છે.
તો રાહ કોની જુઓ છો જલ્દી કરો પ્રિયા પાત્રને પોતાનામાં ઓતપ્રોત કરવા થય જાવ તૈયાર અને રંગી નાખો તમારા બેડરૂમને પ્રેમના રંગમાં એટલે કે બેડરૂમને આપો પર્પલ લૂક.