પ્રેમની પરિભાષા સામાની સાથે બદલાની છે તો તેના કેટલાક નિયમો પણ બદલાયા છે. એક સમય એવો હતો જ્યારે જે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે માત્ર પ્રેમિકા જ તેનું સર્વસ્વ રહેતી. પરંતુ હેવના સમયમાં એવું નથી રહ્યું. પ્રેમી માત્ર પ્રેમી બનીને નથી રહેવા માંગતો, એને પણ એની પર્સનલ લાઈફ જીવવી હોય છે અને ત્યાં તે ગર્લફ્રેંડની હાજરી નથી ઈચ્છતો હોતો. તો આવો જોઈએ એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં બોયફ્રેંડ ટીટીઇની ગર્લફ્રેંડને સાથે નથી લઈ જવા ઈચ્છતો હોતો.
બીચ પર ગયા હોય અને સાથી ના હોય તો રોમાંસની મજા જ ન આવે…. અરે .. અરે .. એવું નથી હો જ્યારે પણ બોયફ્રેન્ડને પોતાની વ્યક્તિગત લાઈફ જીવવી હોય તેમ જ્યારે પણ બીચ પાર્ટી મનાવવા મિત્રો સાથે જતો હોય ત્યારે ક્યારેય પણ ગર્લફ્રેંડને સાથે લઈ જવાનું નથી વિચારતો. જેનું બીજું મુખ્ય કારણ એ પણ છે કે ત્યાં બિકિનીમાં અન્ય યુવતીઓને જોઈને તેની ગર્લફ્રેંડ કામફર્ટ નહીં અનુભવે.
ક્રૂઝ પાર્ટીનું પણ એવું જ છે જ્યાં બોયફ્રેંડ તેની ગર્લફ્રેંડને સાથે નથી લઈ જવા ઈચ્છતો હોતો. ત્યાં તે એવું વિચારે છે કે જ્યાં બધા છોકરાઓ સાથે જતાં હોય છે ત્યાં છોકરીઓનું શું કામ..?
ડિસ્કો અને ક્લબ પાર્ટીમાં જ્યજરે બધા મિત્રો સાથે હોય ત્યાં મસ્તી તો થતી જ હોય છે અને એ મસ્તી જો ગર્લફ્રેંડ સાથે હોય છે તો નથી થયી શક્તિ.
જ્યારે પણ મિત્રો સાથે આઉટિંગમાં જવું હોય ત્યારે પણ યુવકો પોતાના મિત્રોનો સાથ ઇચ્છતા હોય છે. નહીં કે તેની ગર્લફ્રેંડનો સાથ. જ્યારે પણ આ રીતે બહાર જવાનું હોય ત્યારે તો કેટલાક લોકો તો તેની સાથી મિત્રને જાણ પણ નથી થવા દેતા હોતા.